Saturday, 29 March, 2025

Boli Ne Kem Tu Fari Gai Lyrics in Gujarati

157 Views
Share :
Boli Ne Kem Tu Fari Gai Lyrics in Gujarati

Boli Ne Kem Tu Fari Gai Lyrics in Gujarati

157 Views

હો તકદીરના દર્પણમા તસ્વીર ખોવાણી
હો તકદીરના દર્પણમા તસ્વીર ખોવાણી

હે મને પોતાનો કેનરી હવે બની છે અજોણી
હો ક્યાં રે કારણે તું દોગ મને દઈ ગઈ
પ્રેમમો મારા તને ઓછુ પડ્યુ કંઈ
બોલીને કેમ તું ફરી ગઈ  

તું કાલે મારી હતી આજે બીજાની રે થઇ ગઈ
તું કાલે મારી હતી આજે બીજાની રે થઇ ગઈ

હો તકદીરના દર્પણમા તસ્વીર ખોવાણી
પોતાનો કેનરી હવે બની છે અજાણી

હો મારી જિંદગી સાથે ખેલ રે રચાયા
વાતો બધી ભુલવીને થયા છે પરાયા
હો પોતાના કઈ તમે પારકા બનાયા
પહેલા હસાવી જાનુ હવે તે રડાયા

હો મને છોડવાથી તને ફરક પડ્યો નઈ
થોડો એ મારો તે વિચાર કર્યો નઈ
હવે તારૂ નામ લેશુ નઈ
તું કાલે મારી હતી આજે બીજાની રે થઇ ગઈ
હો હો તું કાલે મારી હતી આજે બીજાની રે થઇ ગઈ

હો તકદીરના દર્પણમા તસ્વીર ખોવાણી

પોતાનો કેનરી હવે બીજાની રે થઇ ગઈ

હો કરેલી વાતો તારી બધી હતી જુઠી
અંદરથી જાનુ હૂતો સાવ ગયો તુટી
હો હો ગળે મંગળસુત્ર તારા હાથે છે અંગુઠી
હવે અમે રાત દાડો રડશું ઘુંટી ઘુંટી
ઓ સકના ચૂર તું અરમાનો કરી ગઈ
સમયની જેમ તું પળમા ફરી ગઈ
પળમા તું મને ભુલી ગઈ

તું કાલે મારી હતી આજે બીજાની રે થઇ ગઈ
હો ગોંડી મારી કાલે મારી હતી આજે બીજાની રે થઇ ગઈ
હો તું કાલે મારી હતી આજે બીજાની રે થઇ ગઈ
તું કાલે મારી હતી આજે બીજાની રે થઇ ગઈ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *