Monday, 23 December, 2024

Bolvana Paisa Nathi Lyrics – Rakesh Barot

200 Views
Share :
Bolvana Paisa Nathi Lyrics – Rakesh Barot

Bolvana Paisa Nathi Lyrics – Rakesh Barot

200 Views

ચિયા ગામના છો ગોરી
ચિયા ગામના છો ગોરી
મારૂ દલ લીધુ ચોરી
બોલો કઈ બોલવાના પૈસા  નથી

ચિયા ગામના છો ગોરી
મારૂ દલ લીધુ ચોરી
બોલો કઈ બોલવાના પૈસા  નથી

જોઇ તને ગોરી હૂ ગ્યો તને વારી
ગોરી માર દલડામા માયા તારી લાગી

દૂર ના જેસો
ગોરી દૂર ના જાસો
બહુ ભાવ ના ખાસો
બોલો કઈ બોલવાના પૈસા  નથી

ચિયા ગામના છો ગોરી
મારૂ દલ લીધુ ચોરી
બોલો કૈઈ  બોલોવાના પૈસા નથી
બોલો બોલો કૈન બોલોવાના પૈસા  નથી

મહેમાન થાઈ  આયા તમે ગોમમાં  અમરા
સ્વગત કરુ મરા ગામમાં  તમાંરા

જયારથી  આ પગલા પડ્યા છે તમરા
ઘાયલ દલડા થયા છે અમારા

આવ ને તુ ઓરી દલ વાત જોવે  તારી
નખરાલી ઓ નારી પ્રેમ કરીયે ચોરી ચોરી

વાત મારી માનો
વાત મારી માનો
આ ડર તને સેનો
બોલો કઈ બોલવાના પૈસા નથી

ચિયા ગામના છો ગોરી
મારૂ દલ લીધુ ચોરી
બોલો કઈ બોલવાના પૈસા નથી
બોલો બોલો કઈ બોલવાના  પૈસા નથી

હૈયા ની વાત ગોરી હોથ સુધી લાવો
દલ ની વાતો ના દલ માં દબાવો

હોઠ પર ના તારા હૈમા હા છે
કૈદો કેવાની વાત નારે સરમાવો

જાન મારી જાનુ તુ જોવ છનુ છનુ
બોલી  દો બોલનું કાલ થાસે જવાનું

તેમે કલર ના કરો
તેમે કલર ના કરો
વારા પછી વરો
બોલો કઈ બોલવાના પૈસા નથી

ચિયા ગામના છો ગોરી
ચિયા ગામના છો ગોરી
મારૂ દલ લીધુ ચોરી
બોલો કઈ બોલવાના પૈસા  નથી
બોલો કઈ બોલવાના પૈસા  નથી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *