Sunday, 22 December, 2024

Chadyo Maana Najre To Badhu Pachu Aapi Jais Lyrics in Gujarati

134 Views
Share :
Chadyo Maana Najre To Badhu Pachu Aapi Jais Lyrics in Gujarati

Chadyo Maana Najre To Badhu Pachu Aapi Jais Lyrics in Gujarati

134 Views

કે કદાચ જગતના ચોકની માલીપા
એકવાર ખેતરની માલીપા
કદાચ આમ જો ચાર ઈંટો હોય
અન ચાર ઈંટોની માલીપા
મારા વડવાની દેવીને બેહાડી હોય
અન કદાચ મન આમ જો ગાંડો હમજી
કદાચ મારી જમીન ભલે લખાઈ જ્યાં
કદાચ મન મારનારા મારી જાય
લૂંટનારા કદાચ લૂંટી જાય
પણ વખતની વેળા બન
જો એની હાત પેઢી ધુણાવી અન પાછી ના લાવું ન
તો તો મારા વડવાનો દીવો કર્યો ન હતો બાપ હે

એ હાથમાંથી લઇ જશે તું નસીબમાંથી નઈ
એ હાથમાંથી લઇ જશે તું નસીબમાંથી નઈ
હાથમાંથી લઇ જશે મારા નસીબમાંથી નઈ

અલ્યા ચડ્યો માંના નજરે તો બધુ પાછું આપી જઈશ
અલ્યા ચડ્યો માંના નજરે તો બધુ પાછું આપી જઈશ
એ પાછું આપી જઈશ, બધુ પાછું આપી જઈશ
હકનું પડાયેલ લીધેલ મારુ પાછું આપી જઈશ
અલ્યા ચડીશ માના નજરે તો પાયમાલ થઇ જઈશ
અલ્યા ચડીશ માના નજરે તો પાયમાલ થઇ જઈશ

એ હાથમાંથી લઇ જશે તું નસીબમાંથી નઈ
હાથમાંથી લઇ જશે તું નસીબમાંથી નઈ
ચડ્યો માંના નજરે તો બધુ પાછું આપી જઈશ
અલ્યા ચડ્યો માંના નજરે તો બધુ પાછું આપી જઈશ

હો તારી મારી વચ્ચે ના રાખ્યું કોઈ ગણતર
તને પારખવામાં ઓછું પડયું ભણતર
ઓ ભઈ થઇને મને આપી વેરી જેવી વળતર
મારી માતા લાવશે જોજે મારી વળતર

એ ખોટું ચઢ્યું ચોપડે તારા કર્મોનું ખાતું
મારી માતા કરશે એજ બધું હાચુ
એ વાળીચોળીને બધુ મારુ પાછું આપી દઈશ
વાળીચોળીને બધુ મારુ પાછું આપી જઈશ

એ મારી ઓતેડી જો મારી માતા જોણી ગઈ
વાતો ઓતેડીની જો મારી માતા જોણી ગઈ
તો તો હમજ જે ઘેર મારી માતા પોચી ગઈ
તો તો હમજ જે ઘેર મારી માતા પોચી ગઈ

હો મારા તે હોરતે જોજે માતા મારી આવશે
કાળી રાતે તારા ધૂળ રે મંડાશે
હો ડાક ની ડોડી તૂટે ભુવા થાકી જાશે
મારી માતા તો કોઈથી ના પકડાશે
એ ન્યાય લાવશે માતા ન્યાય લાવશે
ખોટું કરનારનું એ દાટ વાળશે

અલ્યા ચડીશ માંના નજરે તો બધુ પાછું આપી જઈશ
અલ્યા ચડીશ માંના નજરે તો બધુ પાછું આપી જઈશ
એ હાથમાંથી લઇ જશે તું નસીબમાંથી નઈ
એ હાથમાંથી લઇ જશે મારા નસીબમાંથી નઈ
અલ્યા ચડ્યો માંના નજરે તો બધુ પાછું આપી જઈશ
અલ્યા ચડ્યો માંના નજરે તો બધુ પાછું આપી જઈશ
ચડ્યો માંના નજરે તો બધુ પાછું આપી જઈશ
ચડ્યો માંના નજરે તો બધુ પાછું આપી જઈશ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *