Sunday, 22 December, 2024

Chakali Bole Chi Chi Lyrics in Gujarati

150 Views
Share :
Chakali Bole Chi Chi Lyrics in Gujarati

Chakali Bole Chi Chi Lyrics in Gujarati

150 Views

ચકલી બોલે ચી ચી ચી ચી ચી
કાગડો બોલે કા કા કા કા કા
ચકલી બોલે ચી ચી ચી ચી ચી
કાગડો બોલે કા કા કા કા કા

ચકલી બોલે ચી ચી
કાગડો બોલે કા કા
કાકીને પટવા મારા કાકા નથી પાકા
હે તારી કાકી પટવા ઘણા પાપડ ચેકવા પડે
થાય જો સેટિંગ તો તારા જેવા ના રે

તારા કાકાની આબરૂ છે સોળે સોળ ગોમમાં
ગમે એવો યાદ કરે કોઈ પણ કોમમાં
બાઇકના હપ્તા છે સો ટકા લોનમાં
તોય તારો કાકો છે જોરદાર ફોમમાં

કાકી પટાવા મારૂં નસીબ ભંગાર છે
મંદીના લીધે તારો કાકો કંગાળ છે
હેડ પડ ચોનું મોનુ તું તો ડપાસ છે
તારા લીધે ઘરમાં રોજ રોજ કંકાસ છે

ચકલી બોલે ચી ચી ચી ચી ચી
કાગડો બોલે કા કા કા કા કા
ચકલી બોલે ચી ચી ચી ચી ચી
કાગડો બોલે કા કા કા કા કા

અડધી જિંદગી જતી રઈ તોય કાકી પિટાઈ નઈ
નસીબ ફૂટેલા કાકા મારા પણ તવાઈ નઈ
પેલ્લી મંજુને ચંપાતો હાથમાં રે આઈ નઈ
લઈ ગયા લટકતા એ બે ટેણીમાં માં થઇ

હાંડલાને ઘાઘરામાં શોભતી નથી
મંજુને ચંપા એટલે ગમતી નથી
તને લાગે છે કોઈ પટતી નથી
હોમું તો જો બેટા કાકી તારી કમ નથી

ચકલી બોલે ચી ચી ચી ચી ચી
કાગડો બોલે કા કા કા કા કા
ચકલી બોલે ચી ચી ચી ચી ચી
કાગડો બોલે કા કા કા કા કા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *