Monday, 23 December, 2024

Chakli To Fararar Udi Jase Lyrics in Gujarati

169 Views
Share :
Chakli To Fararar Udi Jase Lyrics in Gujarati

Chakli To Fararar Udi Jase Lyrics in Gujarati

169 Views

ચકલી તો
ચકલી તો
ચકલી તો
ચકલી તો
હે ફિલ્ડિગ ભરેલી તારી કોમ નઈ આવે
હા ખરા ચોઘડિયે તારો દાવ થઈ જાશે
હા ફિલ્ડિગ ભરેલી તારી કોમ નઈ આવે
ખરા ચોઘડિયે તારો દાવ થઈ જાશે
ચકલી તો
ચકલી તો
ચકલી તો ફરરર ઉડી રે જાશે

હા ખોટો ફરે રે જાનુની વાહે રે વાહે
ખરા ટાઈમે તારો કલર થઇ જાહે
ચકલી તો
ચકલી તો
ચકલી તો ફરરર ઉડી રે જાશે

હો જેટલો કરે તું તારો મેળ ના ખાશે
બધાની વચ્ચે તારો પોપટ થઇ જાહે
જેટલો કરે તું તારો મેળ ના ખાશે
બધાની વચ્ચે તારો પોપટ થઇ જાહે
ચકલી તો
ચકલી તો
ચકલી તો ફરરર ઉડી રે જાશે
હા ચકલી તો ફરરર ઉડી રે જાશે

હો જાનુંને પટાવા માટે ચો ચોથી પડાઈ લોન
દેવાનો દાસ થાય જ્યો તોય તને આયુ ભોન
હા પતી જાહે પૈસા પછી જાનુ તારી કાઢશે રોન
ખીચ્ચા ખાલી જોઈ કેસે તું કોણને હું કોણ
ખેતરના સેઢા તારા વેચાઈ જાહે
બાપે ભેગું કરેલું લુંટાઈ જાશે
ખેતરના સેઢા તારા વેચાઈ જાહે
બાપે ભેગું કરેલું લુંટાઈ જાશે
ચકલી તો
ચકલી તો
ચકલી તો ફરરર ઉડી રે જાશે
હા ચકલી તો ફરરર ઉડી રે જાશે

હો તારાથી હારો કોક એને મળી જાશે રે
તને કહીને બાઈ બાઈ એતો હાલી જાશે રે
હો ઉતરેલી કઢી જેવું મોઢું કરી રોશે રે
તારા તમાશા જોઈ ગોમ આખું હસશે રે
કેવું ના મોન્યુ એવો પસ્તાવો થાશે
લવનું આ ભુત તારૂં ઉતરી જાશે
કેવું ના મોન્યુ એવો પસ્તાવો થાશે
લવનું આ ભુત તારૂં ઉતરી જાશે
ચકલી તો
ચકલી તો
ચકલી તો ફરરર ઉડી રે જાશે
હા ચકલી તો ફરરર ઉડી રે જાશે
અલ્યા ચકલી તો ફરરર ઉડી ઉડી રે જાશે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *