Chalo Mann Ganga Jamuna Teer Lyrics in Gujarati
By-Gujju02-05-2023
231 Views
Chalo Mann Ganga Jamuna Teer Lyrics in Gujarati
By Gujju02-05-2023
231 Views
ચલો મન ગંગા જમુના તીર
ચલો મન ગંગા જમુના તીર
ગંગા જમના નિર્મલ પાણી
ગંગા જમના નિર્મલ પાણી
શિતલ હોત શરીર
ચલો મન ગંગા….
બંસી બજાવત (ગાવત કાનો…૩)
બંસી બજાવત ગાવત કાનો
સંગ લીયો બલબીર
ચલો મન ગંગા….
મોર મુકટ (પીતાંબર સોહે…૩)
મોર મુકટ પીતાંબર સોહે
કુંડળ ઝળકત હિર
ચલો મન ગંગા….
મીરા કહે પ્રભુ ગિરિધર નાગર
મીરા કહે પ્રભુ ગિરિધર નાગર
ચરણ કમલ પર શિર
ચલો મન ગંગા….




















































