Monday, 16 September, 2024

Chalo Re Jaiye Satsang Ma Lyrics in Gujarati

952 Views
Share :
Chalo Re Jaiye Satsang Ma Lyrics in Gujarati

Chalo Re Jaiye Satsang Ma Lyrics in Gujarati

952 Views

ચાલો રે જયે સત્સંગમાં સત્સંગ મોટું ધામ છે સત્સંગ મોટું ધામ છે
સત્સંગમાંથી રજા લઈને સૌને જયશ્રી કૃષ્ણ છે
ભાઈ સૌને જયશ્રી કૃષ્ણ છે

હરી મિલાવો પ્રભુ મિલાવો લય હરીનું નામ જો ભાઈ
સત્સંગમાંથી રજા લઈને સૌને જયશ્રી કૃષ્ણ છે
ભાઈ સૌને જયશ્રી કૃષ્ણ છે

આજનો લાવો લીજીયે ભાઈ કાલનું કાચું હોયજો
સત્સંગમાંથી રજા લઈને સૌને જયશ્રી કૃષ્ણ છે
ભાઈ સૌને જયશ્રી કૃષ્ણ છે

માત પિતા ને ગુરૂની આજ્ઞા એજ તીર્થના ધામ જો  
સત્સંગમાંથી રજા લઈને સૌને જયશ્રી કૃષ્ણ છે
ભાઈ સૌને જયશ્રી કૃષ્ણ છે

વૈષ્ણવ મંડળની વિનંતી અમને રાખો ચરણની પાસ જો  
સત્સંગમાંથી રજા લઈને સૌને જયશ્રી કૃષ્ણ છે
ભાઈ સૌને જયશ્રી કૃષ્ણ છે

ચાલો રે જયે સત્સંગમાં સત્સંગ મોટું ધામ છે
સત્સંગમાંથી રજા લઈને સૌને જયશ્રી કૃષ્ણ છે
ભાઈ સૌને જયશ્રી કૃષ્ણ છે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *