Cham Aavu Karo Cho Lyrics in Gujarati
By-Gujju17-06-2023
136 Views
Cham Aavu Karo Cho Lyrics in Gujarati
By Gujju17-06-2023
136 Views
હો મૂડમાં હોવ ત્યારે લાડ ઘણા કરો છો
હો મૂડ ના હોઈ તો હોમી નજરોય ચોય ભરોછો
હો મારી હાલત હોમી નજરે તમે જોવો છો
તોઈ ચમ ઓખ આડા કોન તમે ધરો છો
હો ભૂલચૂક હોયતો જરા જણાવો અમને
મને મળ્યા વિના ચમનું ચાલે રે તમને
ચમ આવુ હો ચમ આવુ
ચમ આવુ કરો છો જરા કઈદો અમને
ચમ આવુ કરો છો જરા કઈદો અમને
હો મૂડમાં હોવ ત્યારે લાડ ઘણા કરો છો
મૂડ ના હોઈ તો હોમી નજરોય ચોય ભરોછો
હો હજારો મેસેજ કરી હૂતો હવે થાકી
આવે ના રિપ્લાય લાગે નથી કાઈ બાકી
હો છોડી મને લાગે તમે કોઈ બીજાને રાખી
મનમાં ચાલે શું ના બગાડો ભવ આખી