Thursday, 2 January, 2025

Chandaliyo Lyrics in Gujarati

165 Views
Share :
Chandaliyo Lyrics in Gujarati

Chandaliyo Lyrics in Gujarati

165 Views

ચાંદલીયો ઉગી રહ્યો આજથી મારા આકાશે
ડુબે નહિ ઊંચે રહી જોયા કરે કંઈ આશે
જાણુ ના શું એ આજ મળવા આવ

રોજ આવે નહિ ના રિઝવે તોયે ચાંદલીયો ગમતો
લાગે રૂડો તે દી ઝાંખો લાગે મને સાવલીયો ગમતો
ફરી ફરી જાઉં કાહું એ ની વસે
આજે તો ખિજાઈ જાઉં તો જરી નમશે

નવી નવી ફૂટે નવી લાગણીયો એની જાતે
જાણુ નહિ છોડી દીધી મેં તો શરમ કંઈ વાતે
પણ જાણુ ના શું એ આવ મનમાં મારા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *