Friday, 6 December, 2024

Chapter 01, Verse 36-40

165 Views
Share :
Chapter 01, Verse 36-40

Chapter 01, Verse 36-40

165 Views

निहत्य धार्तराष्ट्रान्नः का प्रीतिः स्याज्जनार्दन ।
पापमेवाश्रयेदस्मान्हत्वैतानाततायिनः ॥१-३६॥

nihatya dhartarastran nah ka pritihi syajjanardana
papam eva shreyad asman hatvai tan atatayinah

કૌરવને માર્યા થકી મંગલ શું મળશે ?
આતતાયીને મારતાં અમને પાપ થશે.
*
तस्मान्नार्हा वयं हन्तुं धार्तराष्ट्रान्स्वबान्धवान् ।
स्वजनं हि कथं हत्वा सुखिनः स्याम माधव ॥१-३७॥

tasmana narha vayam hantum dhristarastran svabandhavan
svajanam hi katham hatva sukhinaha syam madhava

yady api ete na pashyanti lobhopahatchetasah
kulakshyayakritam dosham mitra dohe cha patakam.

લોભ થકી નાસી ગઈ બુધ્ધિ કૌરવની,
મિત્ર દ્રોહ કુલનાશનું દેખે પાપ નહીં.
*
कथं न ज्ञेयमस्माभिः पापादस्मान्निवर्तितुम् ।
कुलक्षयकृतं दोषं प्रपश्यद्भिर्जनार्दन ॥१-३९॥

katham na gyeyam asmabhihi papadasmannivartitum
kulakshayakrutam dosham prapashyadbhir janardana

પરંતુ કુલના નાશનો દોષ દૂર કરવા,
અમે ચહીએ કેમ ના જાણ છતાં તરવા.
*
कुलक्षये प्रणश्यन्ति कुलधर्माः सनातनाः ।
धर्मे नष्टे कुलं कृत्स्नमधर्मोऽभिभवत्युत ॥१-४०॥

kulkshaye pranashyanti kuldharmaha sanatanaha
dharme nashte kulam Krutsnam dharmoabhibhavatyuta

કુલના નાશે થાય છે કુલધર્મનો નાશ,
ધર્મ જતાં કુલ કયાં રહ્યું, અધર્મ વ્યાપે ખાસ. ॥૪૦॥

Meaning
धृतराष्ट्र के इन पुत्रों को मार कर हमें भला क्या प्रसन्नता प्राप्त होगी । हे जनार्दन, अपने नीकट के स्वजनों की हत्या करने से हमें केवल पाप ही मिलेगा । इसलिये उनको युद्धभूमि में मारना हमारे लिये उचित नहीं है । हे माधव, अपने ही स्वजनों को मार कर हमें किस प्रकार सुख प्राप्त होगा ? उनकी तो मति लोभ के कारण मारी गई है । अपने कुल का विनाश और अपने मित्रों का द्रोह करने में उन्हें कोई आपत्ति नहीं है मगर हे जनार्दन, हम अपने कुल का क्षय कैसे होने दें ? हम ये शोचनिय कर्म क्यूँ करें ? कुल के विनाश होने पर कुलधर्म भी नष्ट हो जाते हैं । और कुल के धर्म नष्ट हो जाने पर सभी प्रकार के अधर्म बढने लगते हैं ।
*
ધૃતરાષ્ટ્રના પુત્રોને મારવાથી અમને શું પ્રસન્નતા મળશે. હે જનાર્દન, સ્વજનોની હત્યા કરવાથી તો કેવળ પાપ જ મળશે. એટલે એમને મારવા ઉચિત નથી. હે માધવ, એમની (દુર્યોધન અને કૌરવોની) મતિ તો રાજ્યના લોભથી ભ્રષ્ટ થઈ ગઈ છે. પોતાના કુળનો વિનાશ કરવામાં તથા મિત્રોનો દ્રોહ કરવામાં એમને કોઈ પણ પ્રકારનો ક્ષોભ થતો નથી. પરંતુ હે જનાર્દન, અમે અમારા કુળનો વિનાશ શા માટે થવા દઈએ. એવું ઘોર પાતકનું કામ કરવામાં અમે શા માટે પ્રવૃત્ત થઈએ. કુળનો વિનાશ થતાં કુળધર્મોનો નાશ થાય છે. અને કુળધર્મનો નાશ થતાં અધર્મ વ્યાપે છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *