Sunday, 22 December, 2024

Chapter 03, Verse 21-25

153 Views
Share :
Chapter 03, Verse 21-25

Chapter 03, Verse 21-25

153 Views

यद्यदाचरति श्रेष्ठस्तत्तदेवेतरो जनः ।
स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते ॥३-२१॥

Yat yat acharati shreshthah tat tat dvetaraho janaha
sa yat pramanam kurute lokah tat anuvartate

ઉત્તમ જન જે જે કરે, તે બીજા કરતાં,
પ્રમાણ તેનું માનતા, લોકો અનુસરતા.
*
न मे पार्थास्ति कर्तव्यं त्रिषु लोकेषु किंचन ।
नानवाप्तमवाप्तव्यं वर्त एव च कर्मणि ॥३-२२॥

Na me parth asti kartavyam trishu lokeshu kinchan
na unvaptam avaptavyam varta eva cha karmani

yadi hi aham na varteyam jatu karmani atandritah
mama vartma anuvartante manushyah parth sarvashah

જો હું કર્મ કરું નહીં, તજે બધા તો કર્મ,
લોકોનું હિત થાય ના, ના સચવાયે ધર્મ.
*
उत्सीदेयुरिमे लोका न कुर्यां कर्म चेदहम् ।
संकरस्य च कर्ता स्यामुपहन्यामिमाः प्रजाः ॥३-२४॥

utsideyuh ime lokah na kuryam karma chet aham
sankarasya cha karta syam uphanyam imah prajah.

કરું નહીં હું કર્મ તો, નષ્ટ જગત આ થાય,
સંકરતા ને નાશનો મુજને દોષ અપાય.
*
सक्ताः कर्मण्यविद्वांसो यथा कुर्वन्ति भारत ।
कुर्याद्विद्वांस्तथासक्तश्चिकीर्षुर्लोकसंग्रहम् ॥३-२५॥

saktah karmani avidvansah yath kurvanti bharata
kuryat vidvan tatha asaktah chikirshuh loksamghraham

અજ્ઞાની આસક્ત થૈ કર્મ કરે છે જેમ,
જ્ઞાની આસક્તિ મુકી, કર્મ કરે સૌ તેમ. ॥૨૫॥

Meaning
श्रेष्ठ पुरुष जो जो करता है, उसे देखकर, उसे प्रमाण मानकर, अन्य साधारण लोग उसका अनुकरण करते है । हे पार्थ, वैसे तो तीनो लोकों में मेरे लिये कुछ भी करना जरूरी नहीं है, ना ही कर्म करके मुझे कुछ हासिल करना है, पाना है, फिर भी मैं कर्म में निरंतर रत हूँ । हे पार्थ, अगर मैं कर्म करना छोड दूँ तो मुझे देखकर सभी मनुष्य कर्म करना छोड देंगे । अगर एसा हुआ तो संसार में उत्पात मच जायेगा और मैं इसके विनाश का कारण कहेलाउँगा । कर्म करना जरुरी है मगर अज्ञानी लोगों की तरह नहीं, जो फलाशा से युक्त होकर कर्म करते हैं, मगर ज्ञानीओं की तरह, जो निष्काम होकर या अलिप्त भाव से कर्म करते है ।
*
શ્રેષ્ઠ પુરુષો જે જે કરે છે એને અનુસરીને સાધારણ લોકો પોતાના કામ કરે છે. એમ તો મારે પણ કર્મ કરવું આવશ્યક નથી. આ સંસારમાં એવું કંઈ મેળવવાનું મારે માટે બાકી રહ્યું નથી છતાં પણ હું કર્મમાં પ્રવૃત્ત રહું છું.  કારણ કે જો હું કર્મ કરવાનું છોડી દઉં તો મારું અનુસરણ કરીને બીજા લોકો પણ કર્મ કરવાનું છોડી દે. અને એમ થાય તો તેઓ પોતાનો નાશ નોંતરે અને હું એમના વિનાશનું કારણ બનું. હે અર્જુન, કર્મ કરવું અતિ આવશ્યક છે પરંતુ અજ્ઞાની લોકોની જેમ ફળની આશાથી યુક્ત થઈને નહીં, પરંતુ જ્ઞાનીઓની પેઠે નિષ્કામ ભાવે, ફળની આસક્તિથી રહિત થઈને.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *