Hu Kale Rahu Ke Na Rahu Lyrics in Gujarati
By-Gujju26-05-2023

Hu Kale Rahu Ke Na Rahu Lyrics in Gujarati
By Gujju26-05-2023
હું કાલે રહું કે ના રહું
હું કાલે રહું કે ના રહું
કાલે જીવું કે ના જીવું
હું કાલે રહું કે ના રહું
કાલે જીવું કે ના જીવું
પણ યાદો માં મળતા રહેશુ
બની આશુ આખો થી વહેશુ
હું કાલે રહું કે ના રહું
કાલે જીવું કે ના જીવું
હું કાલે રહું કે ના રહું
કાલે જીવું કે ના જીવું
હું કાલે જીવું કે ના જીવું
બાળપણાં ની મારી પ્રીતલડી જોજે મારી વાટલડી
રોવે મારી જો આંખલડી ટુટે ના સાસો ની ઘડી
હવે સમણાં માં બળતા રેસુ
બની યાદો હૈયા માં રેસુ
હું પાછો ફરું કે ના ફરું
હું કાલે રહું કે ના રહું
હું કાલે રહું કે ના રહું
કાલે જીવું કે ના જીવું
હું કાલે જીવું કે ના જીવું
સાસો ની જો દોર ટુટે જિંદગી જો મુજથી રૂઠે
યાદો માં તારી જીવસુ સાથે
ભંવરે ભવ ના સંઘાથે
પણ આભે થી જોતા રેસુ
તને મળવા જન્મારો લઈશુ
હું કાલે રહું કે ના રહું
હું કાલે જીવું કે ના જીવું
હું કાલે રહું કે ના રહું
હું કાલે જીવું કે ના જીવું
હું કાલે જીવું કે ના જીવું
હું કાલે રહું કે ના રહું