Saturday, 27 July, 2024

Chapter 11, Verse 51-55

98 Views
Share :
Chapter 11, Verse 51-55

Chapter 11, Verse 51-55

98 Views

अर्जुन उवाच
અર્જુન કહે છે
Arjuna uvacha

दृष्ट्वेदं मानुषं रूपं तव सौम्यं जनार्दन ।
इदानीमस्मि संवृत्तः सचेताः प्रकृतिं गतः ॥११-५१॥

dritva idam manusam rupam tava saumyam janardana
idenim asmi samvrittah sachetah prakritim gatah

જોઈ માનવરૂપ આ હવે તમારૂ શાંત,
સ્વસ્થ થયો હું ને વળી મુજને છેક નિરાંત.
*
દિવ્ય રૂપ વિશે

श्रीभगवानुवाच
શ્રી ભગવાન કહે છે
Shri Bhagavn uvacha

सुदुर्दर्शमिदं रूपं दृष्टवानसि यन्मम ।
देवा अप्यस्य रूपस्य नित्यं दर्शनकाङ्क्षिणः ॥११-५२॥

sudurdarsham idam rupam drustavanasi yat mam
devah api asya rupasya nityam darshankanchhinah

મારું આ પ્રકારનું દર્શન વેદાધ્યયનથી, તપથી, દાનથી કે યજ્ઞયાગથી નથી થતું.

na aham vaideh na tapasah na danena na cha ijjaya
shakyah evamridhih drustam dristavanasi mam yatha

જે રૂપે જોયો મને, તેમ જુએ કો’ ના,
વેદ, યજ્ઞ, તપ, દાનથી શકે નિહાળી ના.
*
भक्त्या त्वनन्यया शक्य अहमेवंविधोऽर्जुन ।
ज्ञातुं द्रष्टुं च तत्त्वेन प्रवेष्टुं च परंतप ॥११-५४॥

હે અર્જુન, હે પરતંપ, અનન્ય ભક્તિ દ્વારા જ મને જાણી શકાય છે, જોઈ શકાય છે, અને મારામાં તત્વતઃ પ્રવેશાય છે.

bhaktva tu ananya shakyah aham enambidhih arjuna
gyatam dristum cha tattvena praveshtum cha paramtap

ભક્તિ ખૂબ જ હોય તો આવું દર્શન થાય,
જ્ઞાન થાય મારું અને ભેદ બધાંયે જાય.
*
मत्कर्मकृन्मत्परमो मद्भक्तः सङ्गवर्जितः ।
निर्वैरः सर्वभूतेषु यः स मामेति पाण्डव ॥११-५५॥

matkarmakrita matparamah madbhaktah sangavarjitah
nirvairah sarvabhutesu yah sah mam eti pandava

ભક્ત બને મારો જ જે, સંગદોષ છોડે,
મુજને ઝંખે તે જગે તરે અને તારે.

કર્મ કરે મુજ કાજ જે, સંગદોષ છોડે,
પ્રાપ્ત થાય મુજને જ તે, બંધન સૌ તોડે.
*
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे विश्वरूपदर्शनयोगो नामैकादशोऽध्यायः ॥ ११ ॥

Ohm iti shrimad bhagawadgitasu brahmvidyayam yogashastre
shri krishna-arjuna, samvade Vishwarupadarshan yago namo ekadaso adhyayah

।। અધ્યાય અગિયારમો સમાપ્ત ।।

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *