Tuesday, 7 January, 2025

Chelda O Chelda Makhan Na Ghelda Lyrics in Gujarati

167 Views
Share :
Chelda O Chelda Makhan Na Ghelda Lyrics in Gujarati

Chelda O Chelda Makhan Na Ghelda Lyrics in Gujarati

167 Views

છેલડા હો છેલડા માખણના ઘેલડા
છેલડા હો છેલડા માખણના ઘેલડા
રાધાજીના જીવન પ્રાણ છેલડા
રાધાજીના જીવન પ્રાણ છેલડા
છેલડા હો છેલડા …

આવો અલબેલડા ઘરમાં એકલડાં
આવો અલબેલડા ઘરમાં એકલડાં
ના આવો તો નંદજીની આણ છેલડા
ના આવો તો નંદજીની આણ છેલડા
છેલડા હો છેલડા …

ઓઢી મે તો ઘટાડી જોવું તમારી વાટડી
ઓઢી મે તો ઘટાડી જોવું તમારી વાટડી
શ્યામ સલુણાં શું જાણો છેલડા
શ્યામ સલુણાં શું જાણો છેલડા
છેલડા હો છેલડા …

હળવેથી આવજો સાંકળ ખખડાવજો
હળવેથી આવજો સાંકળ ખખડાવજો
જો જો ન થાય વાલા જાણ
જો જો ન થાય વાલા જાણ
છેલડા હો છેલડા …

સાસુ કઠોર છે નણદી ચકોર છે
સાસુ કઠોર છે નણદી ચકોર છે
કરી મુકશે ગુમરાડ છેલડા
કરી મુકશે ગુમરાડ છેલડા
છેલડા હો છેલડા …

ઉરના આસાન પર પધારવું નટવર
ઉરના આસાન પર પધારવું નટવર
પુંજું ચરણ સુખ આણ
પુંજું ચરણ સુખ આણ
છેલડા હો છેલડા …

માખણને મિશ્રી આરોગવું શ્રીહરિ
માખણને મિશ્રી આરોગવું શ્રીહરિ
ગોવિંદના ભાગ્ય તણો પાર
ગોવિંદના ભાગ્ય તણો પાર
છેલડા હો છેલડા …

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *