Sunday, 22 December, 2024

Chori Kare Che Mane Ghayal Lyrics in Gujarati

132 Views
Share :
Chori Kare Che Mane Ghayal Lyrics in Gujarati

Chori Kare Che Mane Ghayal Lyrics in Gujarati

132 Views

એ કોનમાં ઈરફોન હાથમા મોબાઇલ
હો હો કોનમાં ઈરફોન હાથમા મોબાઇલ  
આવતા જતા મને આપે છે સ્માઈલ
નક્કી આ છોકરી કરી દેશે મને ઘાયલ

એ કોનમાં ઈરફોન હાથમ મોબાઇલ  
આવતા જતા મને આપે છે સ્માઈલ
નક્કી આ છોકરી કરી દેશે મને ઘાયલ

ઓ વાઈ-ફાઈના બોને એ આવે મારી જોડે
દિલથી મારા એનું દિલ આતો જોડે
વાઈ-ફાઈના બોને એ આવે મારી પોહેં
દિલથી મારા એનું દિલ આતો જોડે

એ મને પણ ગમે છે એની રે સ્માઈલ
અરે અરે રે મને પણ ગમે છે એની રે સ્માઈલ
પાતળી કમર એની કરે છે ઘાયલ
નક્કી આ છોકરી કરી દેશે મને ઘાયલ
ઓ નક્કી આ છોકરી કરી દેશે મને ઘાયલ

ઓ હાક કરી મારી જોડે કંઈ પણ માંગતી
ના આલુ રે તો ખોટું રે લગાડતી
ઓ ગોરી મારી થોડી થોડી વારે એ મારી હોમું જોતી
નજરો મળે ત્યારે મીઠું મીઠું હસતી

હો દિલની વાત મને કઈ નથી શકતી
બુકમાં એની મારૂ નામ એતો લખતી
દિલની વાત મને કઈ નથી શકતી
બુકમાં એની મારૂ નામ એતો લખતી

હે મને લાગે છે મારા કિસ્મત ખુલી ગયા
ઓ ઓ મને લાગે મારા કિસ્મત ખુલી ગયા
અમને તો એ ક્યારના ગમી ગયા
અમે પણ હવે તો એમને ગમી ગયા
હો અમે પણ હવે તો એમને ગમી ગયા

હો જોવા ના મળું તો હું ફોન કરી પુછતી
ચ્યો ચ્યો ફરૂ છુ ધયોન બધું રાખતી
હો કોઈક જોડે વાત કરૂ એને નથી ગમતું
મને પણ હવે એના વિના નથી ફાવતું

હો એનું મારૂ નોમ લખી આપ્યો મને કાગળ
દિલ હારી બેઠો હું જાનુંની આગળ
એનું મારૂ નોમ લખી આપ્યો મને કાગળ
દિલ હારી બેઠો હું જાનુંની આગળ

એ પછી તો ફોનમાં વાત થઇ ચાલુ
એ ગોંડી મારી પછી તો ફોનમાં વાત થઇ ચાલુ
એના સિવાય મને કોઈ નથી વાલુ
એની વાતોમાં હું તો ધયોન બઉ આલુ

એ કોનમાં ઈરફોન હાથમ મોબાઇલ  
આવતા જતા મને આપે છે સ્માઈલ
હવે આ છોડીયે કરી દીધો  મને ઘાયલ
ઓ હવે આ છોડીયે કરી દીધો  મને ઘાયલ
અરે અરે રે નક્કી છોડીયે કરી દીધો  મને ઘાયલ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *