Sunday, 22 December, 2024

CHORI KEM TODI NAKHE DIL LYRICS | RAKESH BAROT

119 Views
Share :

હો… બહુ બગાડીયે રૂપિયા પેરૈ એ ઊંચા હીલ
જે માંગે ઈ લાવીએ ને ભરીયે મોટા બીલ
હો… બહુ બગાડીયે રૂપિયા પેરૈ એ ઊંચા હીલ
માંગે ઈ લાવીએ ને ભરીયે મોટા બીલ

તોય છેલ્લે છેલ્લે છોડીયું ચમ તોડી નાખે દિલ

પેલા હોમું જોવે ને મેઠી નજરું નાખે
ઘાયલ કરે દલ ને લવમાં લપટઈ નાખે
પેલા હોમું જોવે ને મેઠી નજરું નાખે
ઘાયલ કરે દલ ને લવમાં લપટઈ નાખે

સેલ્ફી પાડે જોડે બનાવે ઘણી રીલ
સેલ્ફી પાડે જોડે બનાવે ઘણી રીલ
તોય છેલ્લે છેલ્લે છોડીયું ચમ તોડી નાખે દિલ

આજ કાલની છેલ્લે છેલ્લે છોડીયું ચમ તોડી નાખે દિલ
તોય છેલ્લે છેલ્લે છોડીયું ચમ તોડી નાખે દિલ

અમે કહીયે મારા વાળી જોવે ના દુનિયા દારી
બીજા હારે જોઈને હાલત ખરાબ થાય અમારી
અમે કહીયે મારા વાળી જોવે ના દુનિયા દારી
બીજા હારે જોઈ ને હાલત ખરાબ થાય અમારી

હો… જીવની જેમ રાખીયે થઇ જઈએ અમે નીલ
જીવની જેમ રાખીયે થઇ જઈએ અમે નીલ
તોય છેલ્લે છેલ્લે છોડીયું ચમ તોડી નાખે દિલ

બહુ બગાડીયે રૂપિયા પેરૈ એ ઊંચા હીલ
જે માંગે ઈ લાવીએ ને ભરીયે મોટા બીલ
તોય છેલ્લે છેલ્લે છોડીયું ચમ તોડી નાખે દિલ
તોય છેલ્લે છેલ્લે છોડીયું ચમ તોડી નાખે દિલ

બંગલા ગાડી ઘરની વાડી સપના મનમાં ચાલે
તળિયા ઘસાઈ જાય અમારા એતો કોઈ ના જાણે
બંગલા ગાડી ઘરની વાડી સપના મનમાં ચાલે
તળિયા ઘસાઈ જાય અમારા એતો કોઈ ના જાણે

ફોનનું બેલેન્સ પોકેટ મની આપીયે ગિફ્ટ ટુ વ્હીલ

છેલ્લે છેલ્લે છોડીયું ચમ તોડી નાખે દિલ

બહુ બગાડીયે રૂપિયા પેરૈ એ ઊંચા હીલ
માંગે ઈ લાવીએ ને ભરીયે મોટા બીલ
તોય છેલ્લે છેલ્લે છોડીયું ચમ તોડી નાખે દિલ
છેલ્લે છેલ્લે છોડીયું ચમ તોડી નાખે દિલ
છેલ્લે છેલ્લે છોડીયું ચમ તોડી નાખે દિલ.

English version

Ho… Bahu bagadiye rupiya perai ae uncha heel
Je mange e lavi ae ne bhariye mota bil

Mange e lavi ae ne bhariye mota bil

Toy chhelle chhelle chhodiyu cham todi nakhe dil

Pela homu jove ne methi najaru nakhe
Ghayal kare dal ne love ma laptai nakhe
Pela homu jove ne methi najaru nakhe
Ghayal kare dal ne love ma laptai nakhe

Selfi pade jode banave ghani reel
Selfi pade jode banave ghani reel
Toy chhelle chhelle chhodiyu cham todi nakhe dil

Aaj kal ni chhelle chhelle chhodiyu cham todi nakhe dil
Toy chhelle chhelle chhodiyu cham todi nakhe dil

Ame kahiye mara vali jove na duniya dari
Bija hare joi ne halat kharab thay amari

Ho… Jiv ni jem rakhiye thai jaiae ame neel
Jiv ni jem rakhiye thai jaiae ame neel
Toy chhelle chhelle chhodiyu cham todi nakhe dil

Bahu bagadiye rupiya perai ae uncha heel
Je mange e lavi ae ne bhariye mota bil
Toy chhelle chhelle chhodiyu cham todi nakhe dil
Toy chhelle chhelle chhodiyu cham todi nakhe dil

Ho… Bangla gadi ghar ni vadi sapna man ma chale
Taliya ghasai jay amara aeto koi na jane
Bangla gadi ghar ni vadi sapna man ma chale
Taliya ghasai jay amara aeto koi na jane

Phone nu balance pocket many aapiye ae gift two wheel

Chhelle chhelle chhodiyu cham todi nakhe dil

Bahu bagadiye rupiya perai ae uncha heel
Mange e lavi ae ne bhariye mota bil
Toy chhelle chhelle chhodiyu cham todi nakhe dil
Chhelle chhelle chhodiyu cham todi nakhe dil
Chhelle chhelle chhodiyu cham todi nakhe dil.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *