Sunday, 22 December, 2024

નાતાલ પર્વની સુભેછાઓ 2024

6605 Views
Share :
નાતાલ પર્વની સુભેછાઓ

નાતાલ પર્વની સુભેછાઓ 2024

6605 Views

તમારા માટે સંતા સુખ સમૃદ્ધિ અને સફળતા લાવે.
તમારી બધી ઇચ્છાઓ પૂર્ણ કરે
મેરી ક્રિસમસ

ક્રિસમસ આવે
સંતા ક્લોઝ આવે
ગિફ્ટસ બધી લાવે

ભગવાન આવી ક્રિસમસ વારંવાર લાવે,
કે ક્રિસમસ પાર્ટીમાં ચાર ચાંદ લાગી જઆય
સેંટાક્લોજ સાથે રોજ ભેટ કરાવે
જેથી બધા રોજ નવી નવી ગિફ્ટ મેળવે

દેવદૂત બનીને કોઈ આવશે
બધી આશાઓ તમારી પુરી કરીને જશે
ક્રિસમસના આ શુભ દિવસ પર
ભેટ ખુશીઓને આપી જશે
Merry Christmas 2024

લો આવી ગયો ખુશીઓનો તહેવાર
બધા મળીને બોલો યાર
ડિસેમ્બર લઈને આવ્યુ છે બહાર
બધાને દિલથી મેરી ક્રિસમસ યાર
Merry Christmas 2024

ક્રિસમસનો ઉમંગ અને ઉલ્લાસ
હમેશા તમારા જીવનને ખુશીઓથી ભરપૂર રાખે.

તમારા જીવનમાં ઉત્સાહ, પ્રેમ, શાંતિ અને ભલાઈ ભરપૂર રહે.
આ પવિત્ર મોસમની શુભેચ્છાઓ. નાતાલ ની શુભેચ્છા

🌲 આ ઉત્સવની મોસમ તમને તમારા પ્રિય લોકોની નજીક લાવે.
મેરી ક્રિસમસ, પ્રેમ અને હૂંફથી ભરપૂર! 🎁

🌟 નાતાલના આનંદ અને આપવાની ભાવનાને સ્વીકારવી.
તમને પ્રેમ, હાસ્ય અને સુંદર યાદોથી ભરેલી મોસમની શુભેચ્છા.

આ નવું વર્ષ આપના માટે ખુશીઓ ભર્યું રહે,
આપના સહ પરિવાર માં સુખ શાંતિ બની રહે. મેરી ક્રિસમસ!

Merry Christmas and Happy New Year..આ નવું વર્ષ આપના માટે ખુશીઓ ભર્યું રહે,
આપના સહ પરિવાર માં સુખ શાંતિ બની રહે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *