Sunday, 22 December, 2024

Coca Cola Pivdavu Lyrics in Gujarati

165 Views
Share :
Coca Cola Pivdavu Lyrics in Gujarati

Coca Cola Pivdavu Lyrics in Gujarati

165 Views

હો મારી બેબી છે વોટ કોકાકોલા પીવડાવો
હો મારી બેબી છે વોટ કોકાકોલા પીવડાવો
હે એને તરસ લાગી ઓપનર મંગાવો

હે આયો ઉનાળાનો દી એને લાગે ગરમી
આયો ઉનાળાનો દી એને લાગે ગરમી
બેબીની પ્યાસ બુજાવા કઈંક ઠંડુ મંગાવો
મારી બેબી છે વોટ કોકાકોલા પીવડાવો
મારી બેબી છે વોટ અમ્બ્રેલા મંગાવો

હો રાતોરાત ગર્મીનો પારો વધ્યો છે
જનુડીનો આજકાલ ક્રેઝ વધ્યો છે
એ ટુક ટુકા કપડાં પહેરી બીચ પર જાય છે
ઠડાં ઠડાં પાણીમાં જાનુ મારી નહાઈ છે
હે આયો ઉનાળાનો દી એને લાગે ગરમી
આયો ઉનાળાનો દી એને લાગે ગરમી
બેબીની પ્યાસ બુજાવા કઈંક ઠંડુ મંગાવો
મારી બેબી છે વોટ કોકાકોલા પીવડાવો
મારી બેબી છે વોટ અમ્બ્રેલા મંગાવો

એ બ્યુટીફૂલ બેબી તું લાગે હાઈફાઈ રે
તને જોવામાં મારૂં જાય વાઇફાઇ રે
અરે તારૂં જોબનીયું છોડી જોલા રે ખાઈ છે
જોઈને અમારૂં આજે મન ભટકાઈ છે
હે આયો ઉનાળાનો દી એને લાગે ગરમી
આયો ઉનાળાનો દી એને લાગે ગરમી
બેબીની પ્યાસ બુજાવા કઈંક ઠંડુ મંગાવો
મારી બેબી છે વોટ કોકાકોલા પીવડાવો
મારી બેબી છે વોટ અમ્બ્રેલા મંગાવો
એને તરસ લાગી ઓપનર મંગાવો  
હો મારી બેબી છે વોટ કોકાકોલા પીવડાવો

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *