Coloriyo Lyrics in Gujarati
By-Gujju26-05-2023

Coloriyo Lyrics in Gujarati
By Gujju26-05-2023
હે ખાલી ખિંચ્ચું પારકી આશા તોય ફરે ફોમમા
અરે ખાલી ખિંચ્ચું પારકી આશા તોય ફરે ફોમમા
ગોમના બાકી તોય શેઠ બની ફરે ગોમમા
હે આવે જે કોમમા રેતો એની ફોજમા
આવે જે કોમમા રેતો એની ફોજમા
અરે આપો તો ભઈ જેવા માંગો તો ઝેર જેવા
અરે આપો તો ભઈ જેવા માંગો તો ઝેર જેવા
હે ખાલી ખિંચ્ચું પારકી આશા તોય ફરે ફોમમા
ગોમના બાકી તોય શેઠ બની ફરે ગોમમા
અરે મોટી મોટી વાતો કરી ઈમપ્રેશન પાડે
શોખ પુરા કરવા ચડ્યો ઉધારના રવાડે
હો …વાયદાના દાડે ખોટા બોના બનાવે
ઇસકી ટોપી ઉસકે સર કરી મન બાળે
અરે આલે જે ઉધારમાં ફરતો એની કારમા
આલે જે ઉધારમાં ફરતો એની કારમા
અરે આપો તો સ્ટેટ્સમાં માંગો તો બ્લોકમાં
હે આપો તો સ્ટેટ્સમાં માંગો તો બ્લોકમાં
હે ખાલી ખિંચ્ચું પારકી આશા તોય ફરે ફોમમા
ગોમના બાકી તોય શેઠ બની ફરે ગોમમા
અરે જેની પાછળ વાપર્યા દોકડાને રોકડા
જરૂર પડી ત્યારે બધા થઇ ગયા ઓકડા
અરે ઉઠી ગઈ પાર્ટીને લોકો મોઢા ફેરવે
જોડે રહિયા ગણું એટલા ઓનગળીના ટેરવે
હે કવછું ભઈ કોનમાં હમજી જજો હોનમાં
હમજી જાજો હોનમાં લેજો વાત ધયોનમાં
હોના હારીઠ ના કરશો ખોટા રવાડે ના ચડજો
હોના હારીઠ ના કરશો ખોટા રવાડે ના ચડજો
હે ખાલી ખિંચ્ચું પારકી આશા તોય ફરે ફોમમા
ગોમના બાકી તોય શેઠ બની ફરે ગોમમા