Monday, 23 December, 2024

Corona Lyrics | Geeta Rabari | Rasiya Balam Rajasthani

123 Views
Share :
Corona Lyrics | Geeta Rabari | Rasiya Balam Rajasthani

Corona Lyrics | Geeta Rabari | Rasiya Balam Rajasthani

123 Views

કોરોના સાથે હવે પડ્યો છે પનારો
સામાજીક અંતર નો એકજ સહારો
નાના મોટા સૌએ હવે કરવાનું છે એકજ કામ
ગીતા રબારી કહે તમે ફોલો કરો લોકડાઉન

આપણી સુરક્ષા કાજ જીવ મૂકી જોખમે
અવિરત કાર્ય કરે એમને સલામ છે
એમની મહેનત ને તોજ રંગ લાગશે
જો એકએક વ્યક્તિ લોકડાઉન પાળશે

ઘરથી બહાર કંઈક લેવા નીકળીએ તો
એક મીટર નું બધા અંતર જાળવીએ
છીક ખાંસી કે ઉધરશ આવે
ડૉક્ટર ને જઈને તમે બતાવો
બહાર જવાનું બંધ કરી નાખજો
નિયમિત સમયે દવા લેવાનું રાખજો
સરળ અને હળવું પચવામાં ભોજન લેજો
વાસી જકફૂડ,થડાંપીણાં સૌને તમે ટાળજો

સહુના મુખે હવે એક જ વાણી
પીવું નહિ હવે ફ્રિજ નું પાણી
હરદર-મીઠાના પાણીથી કોગળા
પીવામાં સુંઠ નું ઉંકારેલું પાણી
ઉકરતા પાણી માં અજમાનો નાશ લો
ઓષધી ઉકાળો લઇ કાળજી સહુ ખાસ લો

બીજી દવાનો પૂરતો જથ્થો રાખો
હુંફાળું પાણી લઇ એમાં સુંઠ તુલસી નાખો
મન જો મુંજાય તો સહેજે ના ગભરાશો
ડાયલ કરો હેલ્પલાઈન નંબર ૧૧૦૦

English version

Corona sathe have padyo chhe panaro
Samajik antar no ekj saharo
Nana mota sauae have karvanu chhe ekj kaam
Geeta rabari kahe tame folo karo lockdown

Aapni surxa kaaj jiv muki jokhme
Avirat kary kare aemne salam chhe
Aemni mahenat ne toj rang lagshe
Jo ek ek vakti lockdown padshe

Gharthi bahar kaik leva nikdiye to
Ek mitar nu badha antar jadviae
Chik kahsi ke udhrash aave
Doctor ne jaine tame batavo
Bahar javanu bandh kari nakhjo
Niyamit samye dava levanu rakhjo
Sarar ane hardvu pachvama bhojan lejo
Vasi, jakfood, thdapina saune tame tadjo

Sahuna mukhe have ekj vani
Pivu nahi have frij nu pani
Hardar-mithna panithi kogda
Pivama suth nu ukarelu paani
Ukarta pani ma ajmano nash lo
Aoshdhi ukado lai kadji sahu khas lo

Biji davano purto jatho rakho
Hufadu pani lai aema suth tulsi nakho
Man jo mujay to saheje na gabhrasho
Dayal karo helplain nomber-1100

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *