Dada Ho Dikri Lyrics in Gujarati
By-Gujju23-06-2023
1660 Views

Dada Ho Dikri Lyrics in Gujarati
By Gujju23-06-2023
1660 Views
દાદા હો દિકરી
દાદા હો દિકરી
વાગડ માં ના દેજો રે સહી
વાગડ ની વઢિયાળી સાસુ દોહ્યલી રે
સય્યો કે હામ થી (२)
દાદા હો દિકરી (२)
દિએ દળાવે મને
રાતલડી સંતાવે રે સહી
પાછલડી રાતો ના પાણીડા મેકલે રે
સય્યો કે હામ થી (२)
દાદા હો દિકરી (२)
ઓશીકે ઈંઢોણી મારી
પાગથીયે ચીસણીયું રે સહી
સામી રે ઓસરીએ મારૂ બેડલું રે
સય્યો કે હામ થી (२)
દાદા હો દિકરી (२)
પિયુ પરદેશ મારો
પરણ્યો પરદેશ મારો
એકલડી અટુલી રે સહી
વાટલડી જોતી ને
આંસુ સારતી રે
સય્યો કે હામ થી (२)
દાદા હો દિકરી (२)
વાગડ માં ના દેજો રે સહી
વાગડ ની વઢિયાળી સાસુ દોહ્યલી રે.
સય્યો કે હામ થી (२)
દાદા હો દિકરી (२)
દાદા હો દિકરી (२)
હો… દાદા હો… દિકરી… હો… કેમ પરણાવી