Thursday, 14 November, 2024

Dadi Padi Medan Ma Khele Ana Baap Ni Lyrics in Gujarati

141 Views
Share :
Dadi Padi Medan Ma Khele Ana Baap Ni Lyrics in Gujarati

Dadi Padi Medan Ma Khele Ana Baap Ni Lyrics in Gujarati

141 Views

હે મર્દ રાખે આબરૂ ભર બજારે બાપની
હે મર્દ રાખે આબરૂ ભર બજારે બાપની
મર્દ રાખે આબરૂ ભર બજારે બાપની
દડી પડી મેદાને ખેલ એના બાપની
એ ડરે ના કોઈ થી જ્યાં વાત આવે વટની
ડરે ના કોઈ થી જ્યાં વાત આવે વટની
દડી પડી મેદાને ખેલ એના બાપની

એ માથે કાળી રાત મારી દીપો નો સંગાથ
ફરું હું બિન્દાસ મને દીપો નો વિશ્વાસ માં
એ મર્દ રાખે આબરૂ ભર બજારે બાપની
મર્દ રાખે આબરૂ ભર બજારે બાપની
દડી પડી મેદાને ખેલ એના બાપની

એ ડરે ના કોઈ થી જ્યાં વાત આવે વટની
ડરે ના કોઈ થી ક્યાં વાત આવે વટની
દડી પડી મેદાને ખેલ એના બાપની
એ દડી પડી મેદાને ખેલ એના બાપની

એ મોત લઇ મુઠી માં ફરું હૂતો વટથી
કાળ પણ ડરે મારી દીપો ના નોમથી
એ એ મોત લઇ મુઠી માં ફરું હૂતો વટથી
કાળ પણ ડરે મારી દીપબઈના નોમથી

એ માથે કાળી રાત મારી દીપો નો સંગાથ
ફરું હું બિન્દાસ દીપો રાખે મારી લાજ
એ મર્દ રાખે આબરૂ ભર બજારે બાપની
મર્દ રાખે આબરૂ ભર બજારે બાપની
એ દડી પડી મેદાને ખેલ એના બાપની

એ ડરે ના કોઈ થી જ્યાં વાત આવે વટની
ડરે ના કોઈ થી જ્યાં વાત આવે વટની
દડી પડી મેદાને ખેલ એના બાપની
એ દડી પડી મેદાને ખેલ એના બાપની

એ બનાવી છે દીપો એ મારી હસ્તી
કોમ બધા હેત થી દીપો મારા કરતી
બનાવી છે દીપો એ મોટી મને હસ્તી
કોમ બધા હેત થી દીપો મારા કરતી

એ મારા અંતર ની હૈયા ની વાત
હાંભળે જનેતા મારી રે વાત
એ મર્દ રાખે આબરૂ ભર બજારે બાપની
મર્દ રાખે આબરૂ ભર બજારે બાપની
એ દડી પડી મેદાને ખેલ એના બાપની
એ ડરે ના કોઈ થી જ્યાં વાત આવે વટની
ડરે ના કોઈ થી જ્યાં વાત આવે વટની
દડી પડી મેદાને ખેલ એના બાપની
દડી પડી મેદાને ખેલ એના બાપની
કાળા મેઘા ની દીપો ખેલ એના બાપની
જેતોડ ઉન્તેર દીપો ખેલ એના બાપની
એ દડી પડી મેદાને ખેલ એના બાપની

અને આવો એ હે માં
આવો આવો મારી આકાશ ની વાદળ ના
હે વીજળી કાટકો મારી દીપો દીપો આવો
અન આવો…એ….આવો
એ આવો મારો હૈયા ના
એ મારો રાત દાડો નો ઉજાગરો મારૂં જોણું પરમોન
મારી દીપો દીપો આવો
અને આવો એ…માં
મારી કાળા કળિયુગ ની
એ મારી સતવાદી મારી કોમરુ દેહ ના
એ મલક ની ભણેલી મારી મારા હૈયા માં હાર
મારા ગમન ના ભગવોન મારી દીપો દીપો આવો

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *