Saturday, 7 September, 2024

Dajhela Dilni Vaat Lyrics in Gujarati

107 Views
Share :
Dajhela Dilni Vaat Lyrics in Gujarati

Dajhela Dilni Vaat Lyrics in Gujarati

107 Views

હો મન ની વાત અમે મનમાં રાખશુ
હો મન ની વાત અમે મનમાંરાખશુ
મરી જાસુ તોયે અમે કોઈ ને ના કહેશુ
હો મન ની વાત અમે મનમાં રાખશુ
મરી જાસુ તોયે અમે કોઈ ને ના કહેશુ

દાઝેલા દિલ ની આ વાત નહિ કરૂં ફરિયાદ
દાઝેલા દિલ ની આ વાત નહિ કરૂં ફરિયાદ
હો તમે કોઈ ને કેતા નહિ અમે કોઈ ને કહેશુ નહિ
હો તમે કોઈ ને કેતા નહિ અમે કોઈ ને કહેશુ નહિ
હો મન ની વાત અમે મનમાં રાખશુ
મરી જાસુ તોયે અમે કોઈ ને ના કહેશુ

હો માન્યા હતા મેં મારા પારકા એ થઇ ગયા
દિલ ને દગો આપી મને છેતરી ગયા
હો પ્રેમ ના નામે ઝેર મને એ પાયી ગયા
પ્રેમ નો ખેલ મારી સાથે રમી ગયા

હો ઘાયલ દિલ ની આ વાત નહિ કરૂં ફરિયાદ
ઘાયલ દિલ ની આ વાત નહિ કરૂં ફરિયાદ
હો તમે કોઈ ને કેતા નહિ અમે કોઈ ને કહેશુ નહિ
હો તમે કોઈ ને કેતા નહિ અમે કોઈ ને કહેશુ નહિ
હો મન ની આ વાત અમે મન માં રાખશુ
મરી જાસુ તોયે અમે કોઈ ને ના કહેશુ

હો દીધા એવા ઘાવ જે કોઈ ના થી રૂઝાય ના
દિલ નું દર્દ હવે અમથી સહેવાય ના
હો દિલની રે વાત હવે કોઈને રે કેવાય ના
ભૂલવા માંગુ તને તોયે ભુલાય ના

હો એટલું રાખજે યાદ નહિ કરૂં તને યાદ
એટલું રાખજે યાદ નહિ કરૂં તને યાદ
હો તમે કોઈ ને કેતા નહિ અમે કોઈ ને કહેશુ નહિ
હો તમે કોઈ ને કેતા નહિ અમે કોઈ ને કહેશુ નહિ

હો મન ની આ વાત અમે મન માં રાખશુ
મરી જાસુ તોયે અમે કોઈ ને ના કહેશુ
ઘાયલ દલ ની આ વાત નહિ કરૂં ફરિયાદ
ઘાયલ દલ ની આ વાત નહિ કરૂં ફરિયાદ
હો તમે કોઈ ને કેતા નહિ અમે કોઈ ને કહેશુ નહિ
હો તમે કોઈ ને કેતા નહિ અમે કોઈ ને કહેશુ નહિ
હો તૂટેલા દિલ ની વાત અમે કોઈ ને કહેશુ નહિ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *