Sunday, 22 December, 2024

Dajhela Dilni Vaat Lyrics | Vanshraj Thakor

149 Views
Share :
Dajhela Dilni Vaat Lyrics | Vanshraj Thakor

Dajhela Dilni Vaat Lyrics | Vanshraj Thakor

149 Views

હો મન ની વાત અમે મન રાખશુ
હો મન ની વાત અમે મન ના રાખશુ
મરી જાસુ તોયે અમે કોઈ ને ના કહેશુ
હો મન ની વાત અમે મન માં રાખશુ
મરી જાસુ તોયે અમે કોઈ ને ના કહેશુ

દાઝેલા દિલ ની આ વાત, નહિ કરું ફરિયાદ
દાઝેલા દિલ ની આ વાત, નહિ કરું ફરિયાદ
હો તમે કોઈ ને કેતા નહિ અમે કોઈ ને કહેશુ નહિ
હો તમે કોઈ ને કેતા નહિ અમે કોઈ ને કહેશુ નહિ
હો મન ની વાત અમે મન માં રાખશુ
મરી જાસુ તોયે અમે કોઈ ને ના કહેશુ

હો માન્યા હતા મેં મારા પારકા એ થઇ ગયા
દિલ ને દગો આપી મને છેતરી ગયા
હો પ્રેમ ના નામે ઝેર મને એ પાયી ગયા
પ્રેમ નો ખેલ મારી સાથે રમી ગયા

હો ઘાયલ દિલ ની આ વાત, નહિ કરું ફરિયાદ
ઘાયલ દિલ ની આ વાત, નહિ કરું ફરિયાદ
હો તમે કોઈ ને કેતા નહિ અમે કોઈ ને કહેશુ નહિ
હો તમે કોઈ ને કેતા નહિ અમે કોઈ ને કહેશુ નહિ
હો મન ની આ વાત અમે મન માં રાખશુ
મરી જાસુ તોયે અમે કોઈ ને ના કહેશુ

હો દીધા એવા ઘાવ જે કોઈ ના થી રૂઝાય ના
દિલ નું દર્દ હવે અમ થી સહેવાય ના
હો દિલ ની રે વાત હવે કોઈ ને રે કેવાય ના
ભૂલવા માંગુ તને તોયે ભુલાય ના

હો એટલું રાખજે યાદ, નહિ કરું તને યાદ
એટલું રાખજે યાદ, નહિ કરું તને યાદ
હો તમે કોઈ ને કેતા નહિ, અમે કોઈ ને કહેશુ નહિ
હો તમે કોઈ ને કેતા નહિ, અમે કોઈ ને કહેશુ નહિ

હો મન ની આ વાત અમે મન માં રાખશુ
મરી જાસુ તોયે અમે કોઈ ને ના કહેશુ
ઘાયલ દલ ની આ વાત, નહિ કરું ફરિયાદ
ઘાયલ દલ ની આ વાત, નહિ કરું ફરિયાદ
હો તમે કોઈ ને કેતા નહિ અમે કોઈ ને કહેશુ નહિ
હો તમે કોઈ ને કેતા નહિ અમે કોઈ ને કહેશુ નહિ
હો તૂટેલા દિલ ની વાત અમે કોઈ ને કહેશુ નહિ

English version

Ho man ni vaat ame man ma rakhsu
Ho man ni vaat ame man ma rakhsu
Mari jaasu toye ame koi ne na kehsu
Ho man ni vaat ame man ma rakhsu
Mari jaasu toye ame koi ne na kehsu

Dajhela dil ni aa vaat, nahi karu fariyad
Dajhela dil ni aa vaat, nahi karu fariyad
Ho tame koi ne keta nahi ame koi ne kehsu nahi
Ho tame koi ne keta nahi ame koi ne kahsu nahi
Ho man ni vaat ame man ma rakhsu
Mari jaasu toye ame koine na kesu

Ho manya hata me mara parka ae thai gaya
Dil ne dago aapi mane chetri gaya
Ho prem na name jer mane ae paayi gaya
Prem no khel mari sathe ae rami gaya

Ho ghayal aa dil ni vaat, nahi karu fariyad
Ghayal dil ni aa vaat, nahi karu fariyad
Ho tame koi ne keta nahi, ame koi ne kehsu nahi
Ho tame koi ne keta nahi, ame koi ne kehsu nahi
Ho man ni aa vaat ame man ma rakhsu
Mari jaasu toye ame koi ne na kahsu

Ho didha aeva ghav je koi na thi rujay na
Dil nu dard have am thi sahevay na
Ho dil ni re vaat have koi ne re kevay na
Bhulva magu tane toye bhulay na

Ho aetlu rakh je yaad, nahi karu tane yaad
Aetlu rakh je yaad, nahi karu tane yaad
Tame koi ne keta nahi ame koi ne kesu nahi
Ho tame koi ne keta nahi ame koi ne kesu nahi

Ho man ni aa vaat ame man ma rakhsu
Mari jasu toye ame koi ne na kehsu
Ghayal dal ni aa vaat, nahi karu fariyad
Ghayal dal ni aa vaat, nahi karu fariyad
Ho tame koi ne keta nai ame koi ne kehsu nahi
Ho tame koi ne keta nai ame koi ne kehsu nahi
Ho tutela dil ni vaat ame koi ne kehsu nahi

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *