Daladu Thayu Ghayal Lyrics in Gujarati
By-Gujju01-06-2023

Daladu Thayu Ghayal Lyrics in Gujarati
By Gujju01-06-2023
હે તાકી તાકી માર્યા નજરોના તે તો બોણ રે
તાકી તાકી માર્યા નજરોના તે તો બોણ રે
મારુ દલડું થયું ઘાયલ ત્યારે થયી મન જોણ રે
તાકી તાકી માર્યા નજરોના મન બોણ રે
દલડું થયું ઘાયલ ત્યારે થઇ મન જોણ રે
હે હે કાળજે કોરાણુ જાનુ એક તારૂં નોમ રે
રૂદિયા ની રોણી બનાવાની હોમ રે
પછી તાકી તાકી તાકી તાકી તાકી તાકી
તાકી તાકી માર્યા નજરોના મન બોણ રે
દલડું કર્યું ઘાયલ ત્યારે થઇ મન જોણ રે
હે મારા મલક માં આવી એક ઢેલડી
રૂપે રૂપાળીને લાજે એ લજોમણિ
હે પેહલી નજરમાં વસી ગયી મનમાં
કોક તો જાદુ એના રૂપાળા યૌવનમાં
હે હે તારા આશીકોનુ કર્યું તે તો ટ્રાફિક જોમ રે
પાછળ તારા પડયું અડધું મારૂં ગોમ રે
પછી તાકી તાકી તાકી તાકી તાકી તાકી
તાકી તાકી માર્યા નજરોના તે તો બોણ રે
દલડું થયું ઘાયલ ત્યારે થઇ મન જોણ રે
હે કુંવારી કાયા તારી લાગે લાજવાબ રે
હજારો કોંટા વચ્ચે ખીલ્યું સે ગુલાબ રે
શેર લોહી ચઢે જાનુ જોઈ તારો ચેહરો
દિલ બેકાબુ છે પ્રેમ ની રે લહેરો
હે હે ઘરવાળી બનાવી દો એને મારા રોમ રે
મોનતાઓ લઇ ને આવું હું તો તારા ધોમ રે
પછી તાકી તાકી તાકી તાકી તાકી તાકી
તાકી તાકી માર્યા નજરોના તે તો બોણ રે
દલડું થયું ઘાયલ ત્યારે થઇ મને જોણ રે
તાકી તાકી માર્યા નજરોના તે તો બોણ રે
તાકી તાકી