Dard Lyrics in Gujarati
By-Gujju17-06-2023
Dard Lyrics in Gujarati
By Gujju17-06-2023
હો મારા રોમ કયા કરમની દીધી રે સજા
હો મારા રોમ કયા કરમની દીધી રે સજા
જિંદગીમા દર્દ છે ને દર્દમા મજા
હો મારા રોમ કયા કરમની દીધી રે સજા
જિંદગીમા દર્દ છે ને દર્દમા મજા
હો આદત પડી તને રોઝ યાદ કરવાની
આદત પડી તને રોઝ યાદ કરવાની
તારી મહોબતમા રડી રડી મરવાની
મારા રોમ કયા કરમની દીધી રે સજા
જિંદગીમા દર્દ છે ને દર્દમા મજા
જિંદગીમા દર્દ છે ને દર્દમા મજા
હો રોઝ રોઝ મરતો યાદ તને કરતો
તારી યાદોમા પાગલની જેમ ફરતો
હો દુઓમા માંગતો તારા માટે જાગતો
તને મળવાના હૂતો અરમાન રાખતો
હો કહી નથી શકતો સહી નથી શકતો
કહી નથી શકતો સહી નથી શકતો
દર્દ જુદાઈ સહી નથી શકતો
હો મારા રોમ કયા કરમની દીધી રે સજા
જિંદગીમા દર્દ છે ને દર્દમા મજા
જિંદગીમા દર્દ છે ને દર્દમા મજા
હો જાણે કેવા લેખ છે કેવા સંજોગ છે
ચાહું છુ જેને દિલથી એ આજ દૂર છે
હો આંખોથી દૂર છે જેની જરૂર છે
જોને દિલ આ મારુ કેવુ મજબુર છે
હો સમય મળેતો મારી ખબર લેજે
સમય મળેતો મારી ખબર લેજે
તારા આશીકની હમ્ભાળ લેજે
હો મારા રોમ કયા કરમની દીધી રે સજા
જિંદગીમા દર્દ છે ને દર્દમા મજા
હો જિંદગીમા દર્દ છે ને દર્દમા મજા
જિંદગીમા દર્દ છે ને દર્દમા મજા