Dari Gaya E Mari Gaya Lyrics in Gujarati
By-Gujju08-06-2023

Dari Gaya E Mari Gaya Lyrics in Gujarati
By Gujju08-06-2023
જે ડરી ગયા સમજો મરી ગયા
જે ડરી ગયા સમજો મરી ગયા
પ્રેમ આગનો છે દરિયોને ડૂબી ને જવાનું
પ્રેમ આગનો છે દરિયોને ડૂબી ને જવાનું
પાછું વળીને પછી ના હોય જોવાનું
લેલા મજનુ એ કહી ને ગયા
જે ડરી ગયા એ મરી ગયા
જે ડરી ગયા એ મરી ગયા
હો દરિયામાં રહીને મગર જોડે દુશ્મની
પહેલાથી આદત છે આતો પ્રેમની
હો બાંધી ના શકાય પ્રેમ કોઈ ઝંઝીરથી
દુનિયામાં હાચો પ્રેમ મળે છે નસીબથી
હીર રાંઝા એ કહી ને ગયા
જે ડરી ગયા એ મરી ગયા
જે ડરી ગયા એ મરી ગયા
ડરી ગયા સમજો મરી ગયા
જે ડરી ગયા સમજો મરી ગયા
પ્રેમનો રોગ જેને થાય એજ જોને
લાખ સમજાવો પણ એક ના મોને
પાછી પોની ના કરે ના કોઈથી ડરે
પ્રેમિયો તો બસ એનું ધાર્યું કરે
રોમિયો જુલિયેટ કહી ને ગયા
જે ડરી ગયા એ મરી ગયા
જે ડરી ગયા એ મરી ગયા
જે ડરી ગયા સમજો મરી ગયા
જે ડરી ગયા સમજો એ મરી ગયા
જે ડરી ગયા સમજો એ મરી ગયા