Monday, 23 December, 2024

ડારી ગયો મનમોહન

303 Views
Share :
ડારી ગયો મનમોહન

ડારી ગયો મનમોહન

303 Views

ડારી ગયો મનમોહન પાસી.

આંબા કી ડાળ કોયલ ઈક બોલૈ,
મેરો મરણ અરુ જગ કેરી હાંસી … ડારી ગયો મનમોહન.

બિરહ કી મારી મૈં બન-બન ડોલૂં,
પ્રાણ તજૂં, કરવત લ્યૂં કાશી … ડારી ગયો મનમોહન.

મીરાં કે પ્રભુ હરિ અવિનાશી,
તુમ મેરે ઠાકુર, મેં તેરી દાસી … ડારી ગયો મનમોહન.

– મીરાંબાઈ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *