Friday, 16 May, 2025

Dasha Maa Maru Sapnu Puru Karse Lyrics in Gujarati

434 Views
Share :
Dasha Maa Maru Sapnu Puru Karse Lyrics in Gujarati

Dasha Maa Maru Sapnu Puru Karse Lyrics in Gujarati

434 Views

હો હોંભળ બેની દીવાહો આયો
લાયો દશામાંના દન
વ્રત લેવાને ગોંડું થયું મારૂં મન
વ્રત લેવાને ગોંડું થયું મારૂં મન

હે હોંભળ બેની દીવાહો આયો આયો
હે હોંભળ બેની દીવાહો આયો
લાયો દશામાંના દન
વ્રત લેવાને ગોંડું થયું મારૂં મન

મેઘ આંભલે ચડયો ને હું હરખાયો
મારૂં હૈયું થનગન
વ્રત લેવાને ગોંડું થયું મારૂં મન

હે હોંભળ બેની દીવાહો આયો
લાયો દશામાંના દન
વ્રત લેવાને ગોંડું થયું મારૂં મન
હો વ્રત લેવાને ગોંડું થયું મારૂં મન

હે કાચી માટીની બેની સાંઢણી મંગાવો
દશામાંને બેહવા પાટ ઘુઘરિયા ઢળાવો
હો કાચા સુતરના દસ તોંતણાં મંગાવી
કંકુમાં બોળી જમણા હાથે રે બાંધવો

મારી દશામાંને મોતીડે વધાવો વધાવો
હે મારી દશામાંને મોતીડે વધાવો
જાલર વગાડો રણધર
વ્રત લેવાને ગોંડું થયું મારૂં મન

હે હોંભળ બેની દીવાહો આયો
લાયો દશામાંના દન
વ્રત લેવાને ગોંડું થયું મારૂં મન
હો વ્રત લેવાને ગોંડું થયું મારૂં મન

હે રાજા રોણીની વાત આપડે સોંભળશું
ભેળા મળીને ગુણ દશામાંના ગાશું
હે માડી મારી મનની વાતો મારી મોમાઈ માં ને કરશુ
જીવતર આખું એના ચરણોમાં ધરશું

મારી દશા માડી સપનું પુરૂ કરશે કરશે
મારી દશા માડી સપનું પુરૂ કરશે
મારૂં જગ માં થશે નોમ
રહેણી કેહણી જોઈ દુનિયા કરશે રે સલામ

મારી દશા માં દાડો મારો લાવશે
મારૂં ઉજળું થાશે તન
વ્રત લેવાને ગોંડું થયું મારૂં મન
હો વ્રત લેવાને ગોંડું થયું મારૂં મન
હે વ્રત લેવાને ગોંડું થયું મારૂં મન

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *