Dasha Maa Valo Mari Vela Lyrics in Gujarati
By-Gujju08-06-2023

Dasha Maa Valo Mari Vela Lyrics in Gujarati
By Gujju08-06-2023
હો… ગયા વર્ષે વરતમાં હતા અમે ભેળા
હો.. હો.. હો.. ગયા વર્ષે વરતમાં હતા અમે ભેળા
ગયા વર્ષે વરતમાં હતા અમે ભેળા
આ વર્ષે નથી ભેળા
દશામાં મારી વાળો દયા કરી વેળા
હો.. હો.. હો.. ગયા વર્ષે વરતમાં હતા અમે ભેળા
ગયા વર્ષે વરતમાં હતા અમે ભેળા
આ વર્ષે નથી ભેળા
દશામાં મારી વાળજો દયા કરી વેળા
અરે… અરે રે એકબીજાના હતા મનડાં રે મળેલા
એકબીજાના હતા મનડાં રે મળેલા
આ વર્ષે નથી ભેળા
દશામાં મારી વાળજો દયા કરી વેળા
અરે…અરે રે ગયા વર્ષે વરતમાં હતા અમે ભેળા
ગયા વર્ષે વરતમાં હતા અમે ભેળા
આ વર્ષે નથી ભેળા
દશામાં મારી વાળજો દયા કરી વેળા
હો.. હો.. હો.. મોંઘવારીનો મારને દશા દુબળી અમારી
કોમ ધંધો કોય નથી પાહે મારી
હો..હો..હો..મોંઘવારી નો માર ને દશા અમારી દુબળી
કોમ ધધો કોય નથી પાહે મારી
અરે…અરે રે નથી મારે મા બાપ જવાબદારી વાળા
નથી મારે મા બાપ જવાબદારી વાળા
કાકા કુટુંબ નથી ભેળા
દશામાં મારી દયા કરી વાળજો તમે વેળા
અરે… અરે રે ગયા વર્ષે વરતમાં હતા અમે ભેળા
ગયા વર્ષે વરતમાં હતા અમે ભેળા
આ વર્ષે નથી ભેળા
દશામાં મારી વાળો દયા કરી વેળા
હો.. ઘરનું પૂરું કરવા હારું ધંધો અમે ગોતીયે
ઓછા પગારમાં ભેળા કેમ કરી રહીયે
હો.. હો.. હો.. ઘરનું પૂરું કરવા હારું ધંધો અમે ગોતીયે
ઓછા પગારમાં ભેળા કેમ અમે રહીયે
અરે… અરે રે ઘરમાં અંધારાના કરો અજવાળા
ઘરમાં અંધારાના કરો અજવાળા
દયા કરી વાળો મારી વેળા
દશામાં મારી રહીયે કાયમ અમે ભેળા
અરે… અરે રે ગયા વર્ષે વરતમાં હતા અમે ભેળા
ગયા વર્ષે વરતમાં હતા અમે ભેળા
આ વર્ષે નથી ભેળા
દશામાં મારી વાળો દયા કરી વેળા
હે.. દશામાં મારી વાળો દયા કરી વેળા
હે.. દશામાં મારી વાળો દયા કરી વેળા