DASHAMAA DAS AVTAAR VADI LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)
By-Gujju23-06-2023
DASHAMAA DAS AVTAAR VADI LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)
By Gujju23-06-2023
હે મારા માડી રે તું તો દસ દસ અવતાર વાળી
હે મારા માડી રે તું તો દસ દસ અવતાર વાળી
એ તારું નામ છે દશા માડી
એ તારું નામ છે દશા માડી
હે મારા માડી રે એ તું તો મીનાવાડા ગોમ વહનારી
એ શારદા કુંવર ને કોઠે રમનારી
માં શારદા કુંવર ને કોઠે રમનારી
હે અષાડી અમાસ ના દાડા રે આયા
અષાડી અમાસ ના દાડા રે આયા
ભક્તો ના હૈયે હરખ લાયા
હો ગોમે ગોમે રે માં સત ના દિવા તારા બળે
હે એ તો પરગટ પરચા પુરે
માં એ તો પરગટ પરચા પુરે
હે મારા માડી રે તું તો દસ દસ અવતાર વાળી
એ તારું નામ છે દશા માડી
એ તારું નામ છે દશા માડી
હો દેવી દશામાં ના વ્રત જે કરશે
એના દશામાં દુખડા રે હરશે
હો કંકુ શ્રીફળ ને માં ને ચૂંદડી જે ધરશે
એની મનોકામના પૂરી માં કરશે
હે ચારે કોર દશામાં ના ડંકા રે વાગે
ચારે કોર દશામાં ના ડંકા રે વાગે
સાદ સાંભળી ભૂત પલિત રે ભાગે
હે મારા માડી રે તું તો કડી ના કાંગરે વહનારી
હીરાબા ના કોઠે રમનારી
માં તું હીરાબા ના કોઠે રમનારી
હે મારા માડી રે તું તો દસ દસ અવતાર વાળી
એ તારું નામ છે દશા માડી
એ તારું નામ છે દશા માડી
હે માતા ની ભક્તિ નો રંગ જીવન થી જાય ના
કદી ખોટું કોઈ નું મારા થી રે થાય ના
હો આજ મને મળ્યા એવા જન્મો જન્મ મળજો
સાચા માવતર થઇ અમને સાંભળજો
હે છોરું કછોરું થાય માવતર કમાવતર થાય નઈ
હે છોરું કછોરું થાય માવતર કમાવતર થાય નઈ
દશામાં ના પાળે થી પાછું કોઈ જાય નઈ
હે મારા માડી રે તું તો કચ્છ વાગડ મોરાગઢ વાળી
એ તને નમન કરે છે નાર નારી
માં તને નમન કરે છે નાર નારી
હે મારા માડી રે તું તો દસ દસ અવતાર વાળી
એ તારું નામ છે દશા માડી
એ તારું નામ છે દશા માડી
હો તારું નામ છે દશા માવડી.
English version
He mara maadi re tu to das das avtaar vadi
He mara maadi re tu to das das avtaar vadi
Ae taaru naam chhe dasha maadi
Ae taaru naam chhe dasha maadi
He mara maadi re ae tu to minavada gom vahnaari
Ae sharda kunwar ne kothe ramnaari
Maa sharda kunwar ne kothe ramnaari
He ashadi amas na daada re aaya
Ashadi amas na daada re aaya
Bhakto na haiye harakh laaya
Ho gome gome re maa sat na diva tara bale
He ae to pargat parcha pure
Maa ae to pargat parcha pure
He mara maadi re tu to das das avtaar vadi
Ae taaru naam chhe dasha maadi
Ae taaru naam chhe dasha maadi
Ho devi dashamaa na vrat je karse
Ena dashamaa dukhda re harse
Ho kanku shrifal ne maa ne chundadi je dharse
Eni manokaamna poori maa karse
He chare kor dashamaa na danka re vaage
Chare kor dashamaa na danka re vaage
Saad sambhadi bhoot palit re bhaage
He maara maadi re tu to kadi na kangare vahnaari
Hiraba na kothe ramnaari
Maa tu hiraba na kothe ramnaari
He mara maadi re tu to das das avtaar vadi
Ae taaru naam chhe dasha maadi
Ae taaru naam chhe dasha maadi
He mata ni bhakti no rang jivan thi jaay na
Kadi khotu koi nu mara thi re thay na
Ho aaj mane malya eva janmo janam maljo
Sacha mavtar thai amne sambhadjo
He chhoru kachhoru thay mavatar kamavtar thay nai
He chhoru kachhoru thay mavatar kamavtar thay nai
Dashama na paale thi paachu koi jaay nai
He mara maadi re tu to kutch vagad moragadh vaadi
Ae tane naman kare chhe nar naari
Maa tane naman kare chhe nar naari
He mara maadi re tu to das das avtaar vadi
Ae taaru naam chhe dasha maadi
Ae taaru naam chhe dasha maadi
Ho taaru naam chhe dasha maavdi.