Sunday, 22 December, 2024

Dashamaa Modve Ramva Aay Lyrics in Gujarati

193 Views
Share :
Dashamaa Modve Ramva Aay Lyrics in Gujarati

Dashamaa Modve Ramva Aay Lyrics in Gujarati

193 Views

ભલે માંડી ભલે

હે દશામાં , હે દશામાં
અરે દશામાં માંડવે રમવા આય
દિવડા ઝગમગ ઝગમગ થાય
એ દશામાં માંડવે રમવા આય
દિવડા ઝગમગ ઝગમગ થાય

એ હોનાનું ડેકલુને રૂપની ગેડી
હોઢળી સવારથી આવજે તું વેલડી
હે દશામાં , હે દશામાં
એ દશામાં ડાકલે રમવા આય
દિવડા ઝગમગ ઝગમગ થાય
એ દશામાં માંડવે રમવા આય
દિવડા ઝગમગ ઝગમગ થાય

હો ઘરના આંગણે માં તારો મઢડો
લીલી રાખ વાડી મારી લીલો મારો નહેડો
અરે અબીલ ગુલાલ કંકુડાં ચંટાવું
મારગમાં માડી ફુલડાં વેરાવું
વેણ વધાવે માં તને બોલાવું
ડાકલીયા તેડાવી ઝૂલણા ગવરાવું
 
હે દશામાં , હે દશામાં
એ દશામાં માંડવે રમવા આય
દિવડા ઝગમગ ઝગમગ થાય
એ દશામાં ડાકલે રમવા આય
દિવડા ઝગમગ ઝગમગ થાય

ભલે માંડી ભલે

હો પડદે આવી માંડી ના કરતી વાતું
છોરૂડા સન્મુખ પ્રગટ થા તું
હો નઈ રે આવે તો માંડી વહમું રે થાશે
સાગા વાહલામાં મારી આબરૂ રે જાશે
હે સતના દિવાને રાખજે માં જળતો
તારી આબરૂને હું તો માં રળતો

હે દશામાં , હે દશામાં
એ દશામાં પવન ઝપાટે આય
દિવડા ઝગમગ ઝગમગ થાય
એ દશામાં લીલુડા માંડવે આય
દિવડા ઝગમગ ઝગમગ થાય
એ દશામાં લીલુડા માંડવે આય
દિવડા ઝગમગ ઝગમગ થાય
એ દિવડા ઝગમગ ઝગમગ થાય
એ દિવડા ઝગમગ ઝગમગ થાય

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *