Sunday, 22 December, 2024

DASHAMAA NI AARTI LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)

200 Views
Share :
DASHAMAA NI AARTI LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)

DASHAMAA NI AARTI LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)

200 Views

હે મારી દશામાં તો દસમો છે અવતાર
હે માડી મારો કરજે તું ભવ પાર
હે માડી મારો કરજે તું ભવ પાર

હે માડી હરખે આરતી ઉતારું આજ
હે માડી મારી રાખજે તું માં લાજ

હો દિવા રે જળહરતા ને ઢોલ નગારા વાગતા
હો દિવા રે જળહરતા ને ઢોલ નગારા વાગતા

હે મારી દશામાં તો દસમો છે અવતાર
હે માડી મારો કરજે તું ભવ પાર
હે માડી મારો કરજે તું ભવ પાર

હો ગુગળ દશાંગ ના ધૂપ રે ધમકતા
બત્રીસા ધૂપે રૂડા મંદિર મહેકતા
હો ગુગળ દશાંગ ના ધૂપ રે ધમકતા
બત્રીસા ધૂપે રૂડા મંદિર મહેકતા

હે અમારા હૈયા રે બહુ હરખાય
મારી દશામાં ની આરતી રે લોલ
મારી દશામાં ની આરતી રે લોલ

હો સુરજ ના તેજ જેવા મુખ રે ચમકતા
સોના ના મુગટ ઉપર હીરલા રે શોભતા
હો સુરજ ના તેજ જેવા મુખ રે ચમકતા
સોના ના મુગટ ઉપર હીરલા રે શોભતા

હે મારી દશામાં તો દસમો છે અવતાર
હે માડી મારો કરજે તું ભવ પાર
હે માડી મારો કરજે તું ભવ પાર

હો શિખર મંદિર ના આભે અડકતા
ધોળી ધજા ને માથે મોરલા ટહુકતા
હો શિખર મંદિર ના આભે અડકતા
ધોળી ધજા ને માથે મોરલા ટહુકતા

હે માં હરખે તારી આરતી ઉતારું આજ
હે માડી મારી રાખજે તું માં લાજ
હે માડી મારી રાખજે તું માં લાજ

હો દિન દુખીયા તમારી પારે રે આવતા
મન ની મુરાદો તમે પુરી રે કરતા
હો દિન દુખીયા તમારી પારે રે આવતા
મન ની મુરાદો તમે પુરી રે કરતા

હે મારી દશામાં તો દસમો છે અવતાર
હે માડી મારો કરજે તું ભવ પાર
હે માડી મારો કરજે તું ભવ પાર

હે અમારા પરિવાર નું માં ને રે બાપ સે
મારી માતા તો હાજરા હજુર સે
હે અમારા પરિવાર નું માં ને રે બાપ સે
મારી માતા તો હાજરા હજુર સે

હે મારી દશામાં તો દસમો છે અવતાર
હે માડી મારો કરજે તું ભવ પાર
હે માડી મારો કરજે તું ભવ પાર
હે માડી મારો કરજે તું ભવ પાર.

English version

He mari dasha maa to dasmo chhe avtara
He madi maro karje tu bhav paar
He madi maro karje tu bhav paar

He madi harkhe aarti utaru aaj
He maadi maari rakhje tu ma laaj

Ho diva re jalharta ne dhol nagara vaagta
Ho diva re jalharta ne dhol nagara vaagta

He mari dasha maa to dasmo chhe avtara
He madi maro karje tu bhav paar
He madi maro karje tu bhav paar

Ho gugal dashang na dhoop re dhamakta
Batrisa dhoope ruda mandir mahekta
Ho gugal dashang na dhoop re dhamakta
Batrisa dhoope ruda mandir mahekta

He amara haiya re bahu harkhay
Maari dasha maa ni aarti re lol
Maari dasha maa ni aarti re lol

Ho suraj na tej jeva mukh re chamakta
Sona na mugat upar heerla re shobhata
Ho suraj na tej jeva mukh re chamakta
Sona na mugat upar heerla re shobhata

He mari dasha maa to dasmo chhe avtara
He madi maro karje tu bhav paar
He madi maro karje tu bhav paar

Ho shikhar mandir na aabhe adakta
Dhodi dhaja ne mathe morla tahukta
Ho shikhar mandir na aabhe adakta
Dhodi dhaja ne mathe morla tahukta

He maa harkhe tari aarti utaru aaj
He maadi maari rakhje tu maa laaj
He maadi maari rakhje tu maa laaj

Ho din dukhiya tamari paare re aavta
Man ni murado tame puri re karta
Ho din dukhiya tamari paare re aavta
Man ni murado tame puri re karta

He mari dasha maa to dasmo chhe avtara
He madi maro karje tu bhav paar
He madi maro karje tu bhav paar

He amara parivaar nu maa ne re baap se
Maari mata to hajara hajur se
He amara parivaar nu maa ne re baap se
Maari mata to hajara hajur se

He mari dasha maa to dasmo chhe avtara
He madi maro karje tu bhav paar
He madi maro karje tu bhav paar
He madi maro karje tu bhav paar.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *