Monday, 23 December, 2024

Dava Ke Duva Karo Hu Ene Bhuli Jau Lyrics in Gujarati

126 Views
Share :
Dava Ke Duva Karo Hu Ene Bhuli Jau Lyrics in Gujarati

Dava Ke Duva Karo Hu Ene Bhuli Jau Lyrics in Gujarati

126 Views

હો મોત ભલે આવે ને હું મારી જઉ
મોત ભલે આવે ને હું મારી જઉ
દવા કે દુવા કરો હું એને ભુલી જઉ

હો નથી રે રેવાતું એની યાદ બઉ
નથી રે રેવાતું એની યાદ બઉ
દવા કે દુવા કરો હું એને ભુલી જઉ

હો મોત ભલે આવે ને હું મારી જઉ
મોત ભલે આવે ને હું મારી જઉ
દવા કે દુવા કરો હું એને એને ભુલી જઉ
ઓ દવા કે દુવા કરો હું એને એને ભુલી જઉ

હો દુશ્મન ના કરે એવું કર્યું તમે કોમ રે
જા જા બેવફા તારૂં લેવું નથી નોમ રે

શેતરીને શેડો ફાડ્યો ચમ કર્યું ઓમ રે
કેતી હોય તો અલી છોડી દઉ ગોમ રે
તું કેતી હોય તો અલી છોડી દઉ ગોમ રે
ઓ કોઈ નથી અહીં મારૂં હું કોની હારે રઉ
કોઈ નથી અહીં મારુ હું કોની હારે રઉ
દવા કે દુવા કરો હું એને ભુલી જઉ

હો મોત ભલે આવે ને હું મારી જઉ
મોત ભલે આવે ને હું મારી જઉ
દવા કે દુવા કરો હું એને ભુલી જઉ
ઓ દવા કે દુવા કરો હું એને ભુલી જઉ

હો ભગતી તો સૌ કરે ભગવાનને પામવા
હું તો કરૂં જાનુ જાનુ ફરી તને મળવા

ઓ ચિતા ઉપર ચડાવી દેજો મને બાળવા
સમય મળે તો છેલ્લા દાડે આવજો રડવા
સમય મળે તો છેલ્લા દાડે આવજો રડવા

હો એવું થાય કે હમણાં ઝેર પી ને મરી જઉ
એવું થાય કે હમણાં ઝેર પી ને મરી જઉ
દવા કે દુવા કરો હું એને ભુલી જઉ
ઓ નથી રે રેવાતું એની યાદ આવે બઉ
નથી રે રેવાતું એની યાદ આવે બઉ
દવા કે દુવા કરો હું એને ભુલી જઉ

હો દવા કે દુવા કરો હું એને ભુલી જઉ
હો દવા કે દુવા કરો હું એને ભુલી જઉ
હો દવા કે દુવા કરો હું એને ભુલી જઉ
દવા કે દુવા કરો હું એને ભુલી જઉ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *