Desh Devi Aashapura Lyrics in Gujarati
By-Gujju23-04-2023
426 Views

Desh Devi Aashapura Lyrics in Gujarati
By Gujju23-04-2023
426 Views
માડી આશાપુરા, દેશદેવી આશાપુરા..(2)
માડી આંસુડાં તું લૂછે ત્રણ લોકનાં,
માડી મારી પણ સાંભળજે પ્રાર્થના..(2)
માડી આશાપુરા, દેશદેવી આશાપુરા..(2)
હો….દુખીયો છુ ખાલી હાથે આવ્યો હું તારે દ્વાર,
બાળ તારો સમજીને મારી લેને સંભાળ..(2)
અમી આંખોથી, વ્હાલની વાતોથી..(2)