Devadhidev Mahadev Lyrics in Gujarati
By-Gujju23-06-2023
281 Views

Devadhidev Mahadev Lyrics in Gujarati
By Gujju23-06-2023
281 Views
હર મહાદેવ
હર હર હર મહાદેવ
દેવાધી દેવ મહાદેવની શિવરાત્રી
ભૂતોનાં નાથ મહાદેવની શિવરાત્રી
દેવાધી દેવ મહાદેવની શિવરાત્રી
ભૂતોનાં નાથ મહાદેવની શિવરાત્રી
નંદી પર સવાર મહાદેવ મહાકાલ
નંદી પર સવાર મહાદેવ મહાકાલ
ત્રિલોકમાં થાય એનો જય જયકાર
દેવાધી દેવ મહાદેવની શિવરાત્રી
ભૂતોનાં નાથ મહાદેવની શિવરાત્રી
ડમરૂ વગાડી તાંડવ કરે મહાદેવ
જટામાં છે ગંગા ગળે શોભે કાળો નાગા
ત્રિનેત્ર ધારી કૈલાસ પર બીરાજ
ભુતોની ટોળી રહેતી એમની સંગાથ
ખોલે ત્રીજી આંખ મચી જાય હાહાકાર
ખોલે ત્રીજી આંખ મચી જાય હાહાકાર
મહિમા છે એમનો અપરંમપાર
દેવાધી દેવ મહાદેવની શિવરાત્રી
ભૂતોનાં નાથ મહાદેવની શિવરાત્રી
એક લોટા જળથી રીજે ભોળા શંભુનાથ
ચપટી ભભુતે દે ખજાનો અપરંમપાર