ધબકારા Lyrics in Gujarati
By-Gujju01-01-2024

ધબકારા Lyrics in Gujarati
By Gujju01-01-2024
હો મારા દિલના દર્દને ના જાણ્યા
જાણી જોઈ ને બન્યા છો અજાણ્યા
મારા દિલના દર્દને ના જાણ્યા
જાણી જોઈ ને બન્યા છો અજાણ્યા
રોતી આખો ના સહારા દુઃખ કહું કોને મારા
રોતી આખો ના સહારા દુઃખ કહું કોને મારા
દુઃખ ના ડુંગર મારા દિલ ને રે દીધા
ધબકારા મારા ધક ધક
ધબકારા મારા ધક ધક
ધબકારા જાનું ધક ધક મારા દિલ ના રે વધ્યા
ધબકારા જાનું ધક ધક મારા દિલ ના રે વધ્યા
હો મારા દિલના દર્દને ના જાણ્યા
જાણી જોઈ ને બેઠા છો અજાણ્યા
ઓ હતો વિશ્વાસ દીનાનાથ થી વધારે
એજ વિશ્વાસ આજે મને શરમાવે
ઓ વાલા ને વગોવ્યા ને પારકા ને પ્યારા
સમય રે સમજાવશે જોજે તારા મારા
મારુ કીધું કરનારા પડતો બોલ ઝીલનારા
મારા રુદિયા માં રહેનારા મારી હારોહાર ફરનારા
દુઃખ ના ડુંગર મારા દિલ ને રે દીધા
ધબકારા મારા ધક ધક
ધબકારા મારા ધક ધક
ધબકારા જાનું ધક ધક મારા દિલ ના રે વધ્યા
ધબકારા જાનું ધક ધક મારા દિલ ના રે વધ્યા
હો મારા દિલના દર્દને ના જાણ્યા
જાણી જોઈ બની બેઠા છો અજાણ્યા
ઓ યાદો બસ જાણી તારી યાદો જ રહી ગઈ
મારી વાલી જાનુ તું પારકાની થઈ ગઈ
ઓ હૈયાને હોશ નથી આંખે રે અંધારા
આવે જો આંસુ એની છુપાવું હું ધારા
દિલને રે દર્દ દેનારા તમે આવા નતા યારા
તમે હતા બહુ પ્યારા થયા હાલ બુરા અમારા
દુઃખ ના ડુંગર મારા દિલ ને રે દીધા
ધબકારા મારા ધક ધક
ધબકારા મારા ધક ધક
ધબકારા જાનું ધક ધક મારા દિલ ના રે વધ્યા
ધબકારા જાનું ધક ધક મારા દિલ ના રે વધ્યા
ધબકારા મારા ધક ધક મારા દિલ ના રે વધ્યા
ધબકારા મારા ધક ધક મારા દિલ ના રે વધ્યા
ધબકારા મારા ધક ધક મારા દિલ ના રે વધ્યા
ધબકારા મારા ધક ધક મારા દિલ ના રે વધ્યા