Sunday, 22 December, 2024

Dham Dhame Nagara Re Lyrics in Gujarati

1130 Views
Share :
Dham Dhame Nagara Re Lyrics in Gujarati

Dham Dhame Nagara Re Lyrics in Gujarati

1130 Views

ઘમ-ઘમે નગારા રે, હો જી રે માંડી ખોડલ ના ધામ માં

આરતી ની શોભા અપાર, હો જી રે માંડી ખોડલ ના ધામ માં

ગોહિલવાડનુ રે રાજપરા ગામ છે
ગોહિલવાડનુ રે રાજપરા ગામ છે
તાતણીયા તીરે માંનુ તીરથ ધામ છે
તાતણીયા તીરે માંનુ તીરથ ધામ છે
આવે શ્દ્ધાળુ અપાર હો જી રે માંડી ખોડલ ના ધામ માં
ઘમ-ઘમે નગારા રે, હો જી રે માંડી ખોડલ ના ધામ માં
આરતી ની શોભા અપાર, હો જી રે માંડી ખોડલ ના ધામ માં

દેશ પરદેશથી રે માનતાયુ આવે
દેશ પરદેશથી રે માનતાયુ આવે
નવરંગ ચુંદડીને ચંદરવા લાવે
નવરંગ ચુંદડીને ચંદરવા લાવે
લાગે છે ભક્તોનો લાર હો જી રે માંડી ખોડલ ના ધામ માં
ઘમ-ઘમે નગારા રે, હો જી રે માંડી ખોડલ ના ધામ માં
આરતી ની શોભા અપાર, હો જી રે માંડી ખોડલ ના ધામ માં

માંડીના થાનકે ખમકારા થાઈ છે
માંડીના થાનકે ખમકારા થાઈ છે
ભેળા મળીને ભક્તો ગુણ માંના ગાઈ છે
ભેળા મળીને ભક્તો ગુણ માંના ગાઈ છે
ઉડે અબીલને ગુલાલ હો જી રે માંડી ખોડલ ના ધામ માં
ઘમ-ઘમે નગારા રે, હો જી રે માંડી ખોડલ ના ધામ માં
આરતી ની શોભા અપાર, હો જી રે માંડી ખોડલ ના ધામ માં

માં ને ભરોશે તાંતણીયે નાતા
માં ને ભરોશે તાંતણીયે નાતા
નાતા રે જાતા ને ગીતડા રે ગાતા
નાતા રે જાતા ને ગીતડા રે ગાતા
મનના રે પાતક જાય હો જી રે માંડી ખોડલ ના ધામ માં
ઘમ-ઘમે નગારા રે, હો જી રે માંડી ખોડલ ના ધામ માં
આરતી ની શોભા અપાર, હો જી રે માંડી ખોડલ ના ધામ માં

સુર મંદિર માંડી ઉતારે આરતી
સુર મંદિર માંડી ઉતારે આરતી
હર દમ તો માંડી રેજે હરખાવતી
હર દમ તો માં રેજે હરખાવતી
ગુણલા હેમંત તો ગાય  હો જી રે માંડી ખોડલ ના ધામ માં
ઘમ-ઘમે નગારા રે, હો જી રે માંડી ખોડલ ના ધામ માં
આરતી ની શોભા અપાર, હો જી રે માંડી ખોડલ ના ધામ માં
ઘમ-ઘમે નગારા રે, હો જી રે માંડી ખોડલ ના ધામ માં
ઘમ-ઘમે નગારા રે, હો જી રે માંડી ખોડલ ના ધામ માં

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *