Monday, 23 December, 2024

DHAN GURU DEVA MARA LYRICS | MITTAL RABARI

358 Views
Share :
DHAN GURU DEVA MARA LYRICS | MITTAL RABARI

DHAN GURU DEVA MARA LYRICS | MITTAL RABARI

358 Views

હો ધન ગુરુ દેવા મારા
ધન ગુરુ દાતા
ગુરુજી એ શબ્દ સુનાયા જી
ગુરુ નો મહિમા હું પલ પલ વખાણું ને
ગુરુ નો મહિમા પલ પલ વખાણું ને
પ્રાયશ્ચિત સઘળા મારા થાય રે

ધન ગુરુ દેવા મારા
ધન ગુરુ દાતા ને
ગુરુજી એ શબ્દ સુણાવ્યા જી
ગુરુજી એ શબ્દ સુણાવ્યા જી

હો દેશ રે દેખાડ્યો ગુરુ એ, જગાડીને
અલખ પુરુષ ઓળખાવ્યો જી
દેશ રે દેખાડ્યો ગુરુ એ, સુતા જગાડીને
અલખ પુરુષ ઓળખાવ્યો જી
દેશ રે દેખાડ્યો ગુરુ એ, સૂતો જગાડીને
અલખ પુરુષ ઓળખાવ્યો જી

ઉડતા રે મારા ગુરુજી એ ધાર્યા ને
ઉડતા રે મારા ગુરુજી એ ધાર્યા ને
જમણા ને હાથે થી છોડાવ્યા જી
જમણા ને હાથે થી છોડાવ્યા જી
ધન ગુરુ દેવા મારા
ધન ગુરુ દાતા
ગુરુજી એ શબ્દ સુણાવ્યા જી
ગુરુજી એ શબ્દ સુણાવ્યા જી

હો ખાલ રે પડાવું મારા
શરીર તણી ને હે
ઉપર સોનેરી રંગ ચડાવું જી
ખાલ રે પડાવું મારા
શરીર તણી ને હે
ઉપર સોનેરી રંગ ચડાવું જી

મોજડી સિવડાવી મારા ગુરુ ને પેરાવુ ને
મોજડી સિવડાવી મારા ગુરુ ને પેરાવુ ને
ઘણી રે ઓછી ઘણ કેવાય જી
ઘણી રે ઓછી ઘણ કેવાય જી
ધન ગુરુ દેવા મારા
ધન ગુરુ દાતા
ગુરુજી એ શબ્દ સુણાવ્યા જી
ગુરુજી એ શબ્દ સુણાવ્યા જી

હો ગૌ દન દેવે મર ને
ભૂમિ દાન દેવે ને
કાયા કંચન મોલ લૂંટાવે જી
ગૌ દન દેવે મર ને
ભૂમિ દાન દેવે ને
કાયા કંચન મોલ લૂંટાવે જી

કાશી રે ક્ષેત્ર માં
કન્યા દાન દેવે ને
કાશી રે ક્ષેત્ર માં
કન્યા દાન દેવે ને
ના આવે મારા ગુરુજી ને તોલે જી
ના આવે મારા ગુરુજી ને તોલે જી
ધન ગુરુ દેવા મારા
ધન ગુરુ દાતા ને
ગુરુજી એ શબ્દ સુણાવ્યા જી
ગુરુજી એ શબ્દ સુણાવ્યા જી

હો સદગુરુ મળિયા મારા
ફેરાજ ટળિયાને
લખ રે ચોરાસી થી છોડાવ્યા જી
સદગુરુ મળિયા મારા
ફેરાજ ટળિયાને
લખ રે ચોરાસી થી છોડાવ્યા જી

વાઘ નાથ ચરણો માં
બોલ્યા રે રૂખડિયો ને
વાઘ નાથ ચરણો માં
બોલ્યા રે રૂખડિયો ને
મુક્તિ નો માર્ગ બતાવ્યો જી
મુક્તિ નો માર્ગ બતાવ્યો જી

ધન ગુરુ દેવા મારા
ધન ગુરુ દાતા
ગુરુજી એ શબ્દ સુણાવ્યા જી
ગુરુજી એ શબ્દ સુણાવ્યા જી
ગુરુજી એ શબ્દ સુણાવ્યા જી

English version

Ho dhan guru deva mara
Dhan guru data
Guruji ae shabd sunaya ji
Guru no mahima hu pal pal vakhanu ne
Guru no mahima pal pal vakhanu ne
Prayaschit saghda mara thaay ne

Dhan guru deva mara
Dhan guru data ne
Guruji ae shabd sunavya ji
Guruji ae shabd sunavya ji

Ho desh re dekhadyo guru ae, suta jagadine
Alakh purush odkhavyo ji
Desh re dekhadyo guru ae, suta jagadine
Alakh purush odkhavyo ji
Desh re dekhadyo guru ae, suto jagadine
Alakh purush odkhavyo ji

Udta re mara guri ji ae dharya ne
Udta re mara guri ji ae dharya ne
Jamna ne hathe thi chhodvya ji
Jamna ne hathe thi chhodvya ji
Dhan guru deva mara
Dhan guru data
Guru ji ae shabd sunavya ji
Guru ji ae shabd sunavya ji

Ho khaal re padavu mara
Sharir tani ne he
Upar soneri rang chadavu ji
Khaal re padavu mara
Sharir tani ne he
Upar soneri rang chadavu ji

Mojdi sivdavi mara guru ne peravu ne
Mojdi sivdavi mara guru ne peravu ne
Ghani re ochhi ghan kevay ji
Dhan guru deva mara
Dhan guru data
Guruji ae shabd sunavya ji
Guruji ae shabd sunavya ji

Ho gau dan deve mar ne
Bhumi dan deve ne
Kaya kanchn moll lutave ji
Gau daan deve mar ne
Bhumi daan deve ne
Kaya kanchn moll lutave ji

Kaashi re kshetr maa
Kanya daan deve ne
Kaashi re kshetr maa
Kanya daan deve ne
Naa aave mara guruji ne tole ji
Naa aave mara guruji ne tole ji
Dhan guru deva mara
Dhan guru data ne
Guruji ae shabd sunavya ji
Guruji ae shabd sunavya ji

Ho sad guru maliya mara
Feraj tadiyane
Lakh re chorasi thi chhodavya ji
Sad guru maliya mara
Feraj tadiyane
Lakh re chorasi thi chhodavya ji

Vagh nath cahrno maa
Bolya re rukhadiyo ne
Vagh nath cahrno maa
Bolya re rukhadiyo ne
Mukti no marg batavyo ji
Mukti no marg batavyo ji

Dhan guru deva mara
Dhan guru data
Guruji ae shabd sunavya ji
Guruji ae shabd sunavya ji
Guruji ae shabd sunavya ji

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *