Monday, 16 September, 2024

Dhany Tamaru Jivan Lyrics in Gujarati

106 Views
Share :
Dhany Tamaru Jivan Lyrics in Gujarati

Dhany Tamaru Jivan Lyrics in Gujarati

106 Views

જન જનની સેવા નથી કોઈ અભિમાન
જન જનની સેવા નથી કોઈ અભિમાન
નામ છે નિતીન જાનીને ગુજરાતની સાન
પડખે આવી ઉભા રહે એ છે અડીખમ
રાત દિવસ જોવે નહીં મહેકાવે કોઈનું જીવન
વંદન છે તમારી સેવાને કોઈ શબ્દ નથી મારે કહેવાને
વંદન છે તમારી સેવાને કોઈ શબ્દ નથી મારે કહેવાને

ધન્ય ધન્ય તમારૂં જીવન
ધન્ય ધન્ય તમારૂં જીવન
ધન્ય ધન્ય તમારૂં જીવન
ધન્ય ધન્ય તમારૂં જીવન

ખજુરભઈ નામ લેતાને હોઠ પર હસવું આવે
ભુલા પડેલા કોઈને એતો મારગ બતાવે
ખજુરભઈ નામ લેતાને હોઠ પર હસવું આવે
ભુલા પડેલા કોઈને એતો મારગ બતાવે
દર્દ કોઈનું જોઈને આંખોમાં પાણી વહેતા
જન સેવા કરવા કાજે લોકોની વચ્ચે રહેતા
સ્વાર્થ વગરની સેવાને સાચો ધર્મ છે માને
કોઈ કોઈનું થાય ના ત્યારે ભઈ દોડી આવે
વંદન છે તમારી સેવાને કોઈ શબ્દ નથી મારે કહેવાને
વંદન છે તમારી સેવાને કોઈ શબ્દ નથી મારે કહેવાને

ધન્ય ધન્ય તમારૂં જીવન
ધન્ય ધન્ય તમારૂં જીવન
ધન્ય ધન્ય તમારૂં જીવન
ધન્ય ધન્ય તમારૂં જીવન

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *