Tuesday, 24 December, 2024

Dharam Karam Na Beu Badadiya Lyrics in Gujarati

531 Views
Share :
Dharam Karam Na Beu Badadiya Lyrics in Gujarati

Dharam Karam Na Beu Badadiya Lyrics in Gujarati

531 Views

ધરમ કરમના બેઉ બળદીયા ગાડાને હંકારી જાય
ધરમ કરમના બેઉ બળદીયા ગાડાને હંકારી જાય
ધરમ કરમના બેઉ બળદીયા ગાડાને હંકારી જાય
ધરમ કરમના બેઉ બળદીયા ગાડાને હંકારી જાય

માઈ બેઠેલો
માઈ બેઠેલો માનવ આજે જગથી હારી જાય
ધરમ કરમના
ધરમ કરમના બેઉ બળદીયા ગાડાને હંકારી જાય
ધરમ કરમના બેઉ બળદીયા ગાડાને હંકારી જાય

જુઠા જગની જૂઠી માયામાં
જુઠા જગની જૂઠી માયામાં કેમ કરીને રહેવાય
કેમ કરીને રહેવાય
આવા જગના લોકો સાથે કેમ કરીને જીવાય
કેમ કરીને જીવાય

કળિયુગ કેરા
કળિયુગ કેરા આરે સમયમાં સાચાનું કોઈ ન થાય
ધરમ કરમના
ધરમ કરમના બેઉ બળદીયા ગાડાને હંકારી જાય
ધરમ કરમના બેઉ બળદીયા ગાડાને હંકારી જાય…

પાપ કરીને ધન કમાવો તો
પાપ કરીને ધન કમાવો તો કોઈ ના ભાગીદાર થાય
કોઈ ના ભાગીદાર થાય
ધન કમાઈને લુંટાવો તો સૌવે સાથીદાર થાય
સૌવે સાથીદાર થાય

સમય આવે
સમય આવે જયારે ભૂંડો સાથ છોડી સૌ જાય
ધરમ કરમના
ધરમ કરમના બેઉ બળદીયા ગાડાને હંકારી જાય
ધરમ કરમના બેઉ બળદીયા ગાડાને હંકારી જાય

માનવ થઈને માનવ આજે
માનવ થઈને માનવ આજે માનવને છેતરી જાય
માનવને છેતરી જાય
લોભ લાલચમાં અંધ બનીને જુઠા એ સોગંધ થાય
જુઠા એ સોગંધ થાય

જનમ દઈને
જનમ દઈને જગ બદલતે પ્રભુ ખુબ પ્રસ્તાય
ધરમ કરમના
ધરમ કરમના બેઉ બળદીયા ગાડાને હંકારી જાય
ધરમ કરમના બેઉ બળદીયા ગાડાને હંકારી જાય

માઈ બેઠેલો
માઈ બેઠેલો માનવ આજે જગથી હારી જાય
ધરમ કરમના બેઉ બળદીયા ગાડાને હંકારી જાય
ધરમ કરમના બેઉ બળદીયા ગાડાને હંકારી જાય
ધરમ કરમના બેઉ બળદીયા ગાડાને હંકારી જાય
ધરમ કરમના બેઉ બળદીયા ગાડાને હંકારી જાય

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *