Sunday, 22 December, 2024

Dhingla Dhingli Mat Ramna Koi Sant Dekh Ke Namna Lyrics in Gujarati

1233 Views
Share :
Dhingla Dhingli Mat Ramna Koi Sant Dekh Ke Namna Lyrics in Gujarati

Dhingla Dhingli Mat Ramna Koi Sant Dekh Ke Namna Lyrics in Gujarati

1233 Views

ઢીંગલા ઢીંગલી મત રમણાં ,
ઢીંગલા ઢીંગલી મત રમણાં
કોઈ સંત દેખ કે નમણાં ,
કોઈ સાધુ દેખ કે નમણાં
ઢીંગલા ઢીંગલી મત રમણાં ,
ઢીંગલા ઢીંગલી મત રમણાં

આજે આવ્યોને કાલે જવાનો સીદને રાખે ભમણાં
આજે આવ્યોને કાલે જવાનો સીદને રાખે ભમણાં
તારા ઘરના તને કાઢશે
તારા ઘરના તને કાઢશે
ઉપર દેશે જમણાં
ઉપર દેશે જમણાં
ઢીંગલા ઢીંગલી મત રમણાં ,
ઢીંગલા ઢીંગલી મત રમણાં

ડાબા ચેલે તો ચંદા કહીયે જમણા ચલે છો સુર
ડાબા ચેલે તો ચંદા કહીયે જમણા ચલે છો સુર
ડાબા જમણા દોનો બરાબર
ડાબા જમણા દોનો બરાબર
સુણ ગુરૂકી સમાણાં  
સુણ ગુરૂકી સમાણાં  
ઢીંગલા ઢીંગલી મત રમણાં ,
ઢીંગલા ઢીંગલી મત રમણાં

જો સમજે તો રામ ભજીલે બકવાસ મત કર બમણાં
જો સમજે તો રામ ભજીલે બકવાસ મત કર બમણાં
સમજુ સાનમાં સમજી જાશે
સમજુ સાનમાં સમજી જાશે
લબાડ કરાવે લમણાં
લબાડ કરાવે લમણાં
ઢીંગલા ઢીંગલી મત રમણાં ,
ઢીંગલા ઢીંગલી મત રમણાં

જોભી બાત સમજમેં આઈ ખમા રાખજે ખમણાં
જોભી બાત સમજમેં આઈ ખમા રાખજે ખમણાં
ચતુર સાહેબ પુરા મળ્યા
ચતુર સાહેબ પુરા મળ્યા
મીટ ગયા દર દર ભમણા
મીટ ગયા દર દર ભમણા
ઢીંગલા ઢીંગલી મત રમણાં ,
ઢીંગલા ઢીંગલી મત રમણાં

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *