Saturday, 16 November, 2024

Dhol Vagya Ne Kadja Kapana Lyrics in Gujarati

117 Views
Share :
Dhol Vagya Ne Kadja Kapana Lyrics in Gujarati

Dhol Vagya Ne Kadja Kapana Lyrics in Gujarati

117 Views

હે તારા ઘડિયા લગન લેવાણાં
હે તારા ઘડિયા લગન લેવાણાં
ઢોલ વાગ્યો ને કાળજા કપણા
હે તારા ઘડિયા લગન લેવાણાં
ઢોલ વાગ્યો ને કાળજા કપણા

હો તું રોવેને મારો જીવ જાય છે
તું તડપેને દિલ દાજી જાય છે
તું રોવેને મારો જીવ જાય છે
તું તડપેને દિલ દાજી જાય છે
તું ના આઈ તારી યાદ આઈ
તું ના આઈ તારી યાદ આઈ
હે તારા ઘડિયા લગન લેવાણાં
ઢોલ વાગ્યો ને કાળજા કપણા
હે ઢોલ વાગ્યો ને કાળજા કપણા

તારી રાહ જોઈને ઉભો છું
તારી વાટ જોઈને બેઠો છું
જ્યાં પેલી નજરે તને જોઈતી
હું ત્યાં આવીને ઉભો છું

હો તું ના જાણે દર્દ શું થાઈ છે
તારા વિના મારો જીવ જાય છે
તું ના જાણે દર્દ શું થાઈ છે
તારા વિના મારો જીવ જાય છે
તું ના આઈ તારી યાદ આઈ
તું ના આઈ તારી યાદ આઈ
હે તારા ઘડિયા લગન લેવાણાં
ઢોલ વાગ્યો ને કાળજા કપણા
હે ઢોલ વાગ્યો ને કાળજા કપણા

રોજ દાડો ઉગેને આપણ મળતા
એક થાળીમાં હું ને તું જમતા
એ સુનાં ઝાડવાને ડાળીયો
જ્યાં હું ને તું ઝુલતા તા

હો વાયરો આવે છે તારી યાદનો
કોઈ સમય નથી મુલાકાતનો
વાયરો આવે છે તારી યાદનો
કોઈ સમય નથી મુલાકાતનો
તું ના આઈ તારી યાદ આઈ
તું ના આઈ તારી યાદ આઈ
હે તારા ઘડિયા લગન લેવાણાં
ઢોલ વાગ્યો ને કાળજા કપણા
હે ઢોલ વાગ્યો ને કાળજા કપણા

હે તારી યાદોનો મારે સહારો
તારા વિના હવે કોઈ નથી આરો
હે મને તારા વિના ના જીવશે
હવે મારવાનો આયો છે વારો

હો તારી યાદ મને આયા કરે
પલ-પલ હરપલ સતાયા કરે
તારી યાદ મને આયા કરે
પલ-પલ હરપલ સતાયા કરે
તું ના આઈ તારી યાદ આઈ
તું ના આઈ તારી યાદ આઈ
હે તારા ઘડિયા લગન લેવાણાં
ઢોલ વાગ્યો ને કાળજા કપણા
હે ઢોલ વાગ્યો ને કાળજા કપણા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *