Dholida Lyric in Gujarati
By-Gujju31-05-2023

Dholida Lyric in Gujarati
By Gujju31-05-2023
હો સરખી સાહેલી અમે ગરબે રે રમતી
ઢોલ ના ડીસાખે અમે મન મેલી ને ઝૂમતી…(2)
અચાનક સાયબો નજરે ચડે છે
જોયી એને મન મારું હરખે છે
ઢોલીડા નો ઢોલ સંભળાય
ઢોલીડા ઢમ ઢમ ઢમક બાજે
ઢોલીડા ઢમ ઢમ ઢમક બાજે…(2)
હો નાચે નાચે રે ઢોલ પર બધા
ઢોલીડા ઢમ ઢમ ઢમક બાજે
હો ગરબા ની રાત માં લઇ હાથ હાથ માં
મધમીઠા મોર બોલે પ્રીત્યું ના રંગ માં
હે હૈયું છે ઘેલું કોને જઈ કેવું
મારે તો સાયબા ના રુદિયા માં રેવું
હો અમથા હરખ માં હું તો રે ફરતી
એ તો આગળ ને હું પાછળ રમતી
આખો થી આખ મળી જાય
ઢોલીડા ઢમ ઢમ ઢમક બાજે
ઢોલીડા ઢમ ઢમ ઢમક બાજે…(2)
હો નાચે નાચે રે ઢોલ પર બધા
ઢોલીડા ઢમ ઢમ ઢમક બાજે
અરે ઢોલીડા ઢમ ઢમ ઢમક બાજે
હડકે ઓ પેપડો મેલી ચ્યો લગી રેંજવા…(2)
જોને જોનઇયો અલી ચ્યો લગી રેંજવા
એ હડકે ઓ પેપડો મેલી ચ્યો લગી રેંજવા
એ હડકે ઓ હુરર્ર મેલી ચ્યો લગી રેંજવા..(2)
હડકે ઓ પેપડો મેલી ચ્યો લગી રેંજવા
હો શમણાં માં સાયબા ને રોજ હું નીરખું
મુખ મલકાય જયારે એમને દેખું
હે રંગાયું દલ માં પ્રેમ નું રે વાદળ
એ આગળ ને હું જાઉં એની પાછળ
દલડાં હરખે ને તન મન જુમે
સાયબો જો મારી સંગાથે રમે
ગરબા માં મોજ પડી જાય
ઢોલીડા ઢમ ઢમ ઢમક બાજે…(2)
ઢોલીડા ઢમ ઢમ ઢમક બાજે
હો નાચે નાચે રે ઢોલ પર બધા
ઢોલીડા ઢમ ઢમ ઢમક બાજે….(2)