Saturday, 11 January, 2025

Dhuni Re Dhakhavi Beli Gujarati Song Lyrics – Praful Dave

883 Views
Share :
Dhuni Re Dhakhavi Beli Gujarati Song Lyrics – Praful Dave

Dhuni Re Dhakhavi Beli Gujarati Song Lyrics – Praful Dave

883 Views

એ.. અમે તારા નામની રે અમે તારા નામની રે
અલખના રે ધામની રે
ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની
હો જી રે ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની
ઓ અમે તારા નામની રે અલખના રે ધામની રે
ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની
ઓ ઓ જી ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની

ઓ ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઊડીને આવ્યો
ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઊડીને આવ્યો
ઓ તન મનથી તરછોડાયો મારગ મારગ અથડાયો
તન મનથી તરછોડાયો મારગ મારગ અથડાયો
એ ગમ ના પડે રે એને..
ઓ ગમ ના પડે રે એને ઠાકર તારા ધામની રે…

ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની
ઓ જી રે ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની
ઓ અમે તારા નામની રે અમે તારા નામની રે
અમે તારા નામની રે અલખના રે ધામની રે
ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની
ઓ જી રે ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની

ઓ કોને રે કાજે રે જીવડા ઝંખના તને રે જIગી
કોને રે કાજે રે જીવડા ઝંખના તને રે જIગી
ઓ કોની રે વાટ્યું રે જોતા ભવની આ ભાવટ ભાગી
કોની રે વાટ્યું રે જોતા ભવની આ ભાવટ ભાગી
એ તરસ્યું રે લાગી જીવને..
તરસ્યું રે લાગી જીવને અલખના રે ધામની રે…

ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની
ઓ જી રે ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની
એ અમે તારા નામની રે અમે તારા નામની રે
એ અમે તારા નામની રે અલખના રે ધામની રે
ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની
ઓ જી રે ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની….

English version

Ae.. ame tara nam ni re ame tara nam ni re
Alkhan na re dham ni re
Dhuni re dhakhavi beli ame tara namni
Ho ji re Dhuni re dhakhavi beli ame tara namni
O.. ame tara nam ni re alkhan na redhamni re
Dhuni re dhakhavi beli ame tara namni
O… ji Dhuni re dhakhavi beli ame tara namni

O… bhulo re padyo re hanso angane udine avyo
Bhulo re padyo re hanso angane udine avyo
O… tan man thi tarchhodayo marag marag athdayo
Tan man thi tarchhodayo marag marag athdayo
Ae gam na pade re aene..
..gam na pde re aene thakar tara dhamni re

Dhuni re dhakhavi beli ame tara namni
O ji re Dhuni re dhakhavi beli ame tara namni
O… ame tara nam ni re ame tara nam ni re
Ame tara nam ni re alkhan na re dhamni re
Dhuni re dhakhavi beli ame tara namni
O ji re Dhuni re dhakhavi beli ame tara namni

O… kone re kaje re jivda jhankhana tane re jagi
Kone re kaje re jivda jhankhana tane re jagi
O… koni re vatyu re jota bhav ni aa bhavat bhagi
Koni re vatyu re jota bhav ni aa bhavat bhagi
Ae.. tarshyu re lagi jivane
Tarshyu re lagi jiv ne alkhan na re dhamni re

Dhuni re dhakhavi beli ame tara namni
O ji re Dhuni re dhakhavi beli ame tara namni
Ae ame tara namni re ame tara namni re
Ae ame tara namni re alkhan na re dhamni re
Dhuni re dhakhavi beli ame tara namni
O ji re Dhuni re dhakhavi beli ame tara namni….

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *