Monday, 23 December, 2024

Dikri Life Sudhi Lyrics in Gujarati

191 Views
Share :
Dikri Life Sudhi Lyrics in Gujarati

Dikri Life Sudhi Lyrics in Gujarati

191 Views

ભેદ તમે હવે ભૂલી જાજો દીકરા દીકરી ના
ભેદ તમે હવે ભૂલી જાજો દીકરા દીકરી ના
દીકરો હોય કે દીકરી સમજો આષિશ પ્રભુ ના
માલ મિલકત જોઈ દીકરાની બગડે બુદ્ધિ
દીકરી સમભારે માં-બાપ ને છેલ્લે સુધી
છેલ્લે સુધી
દીકરો વાઈફ સુધી દીકરી લાઈફ સુધી
દીકરો વાઈફ સુધી દીકરી લાઈફ સુધી
ભેદ તમે હવે ભૂલી જાજો દીકરા દીકરી ના
દીકરો હોય કે દીકરી સમજો આષિશ પ્રભુ ના
આષિશ પ્રભુ ના

ખોટા વિચારો ના લાવશો મન માં
એવું ના કામ કરશો જીવન માં
બાઘી બની બગીચા ની કરજો રખવાડી
કરમાય નહિ ફુલ એને લેજો સંભાળી
વાલ નું વહેતુ ઝરણું દીકરી લક્ષ્મી નો અવતાર
વાલ નું વહેતુ ઝરણું દીકરી લક્ષ્મી નો અવતાર
દીકરી વિના સૂનું ઘર ને સુનો રે સંસાર
દીકરા માટે તો કેવી બાધાયો લીધી
જન્મયા પેલા દીકરી ને તરછોડી દીધી
તરછોડી દીધી
દીકરો વાઈફ સુધી દીકરી લાઈફ સુધી
દીકરો વાઈફ સુધી દીકરી લાઈફ સુધી

નથી જાણકારી તને એના નસીબ ની
ટેરેસા થઈને સેવા કરશે ગરીબ ની
લક્ષ્મી બાઈ બની જંગે એ ચડશે
લાખો દુશ્મનો ને ભાડે એ પડશે
જીવનના નાટક માં કેટલા વેશ ભજવી જાય
જીવનના નાટક માં કેટલા વેશ ભજવી જાય
દીકરી વહુ માસા સુની દાદી રે કેવાય
કુટુંબ માટે જિંદગી એને ત્યાગી દીધી
દીકરી સુ છે એ દુનિયા ને વાતો કીધી
વાતો કીધી
દીકરો વાઈફ સુધી દીકરી લાઈફ સુધી
દીકરો વાઈફ સુધી દીકરી લાઈફ સુધી
દીકરો વાઈફ સુધી દીકરી લાઈફ સુધી
દીકરો વાઈફ સુધી દીકરી લાઈફ સુધી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *