Thursday, 26 December, 2024

DIL DARD JAKHMO LYRICS | KAJAL MAHERIYA

109 Views
Share :
DIL DARD JAKHMO LYRICS | KAJAL MAHERIYA

DIL DARD JAKHMO LYRICS | KAJAL MAHERIYA

109 Views

હો દિલ દર્દ જખ્મોથી થાકી રે ગઈ છું
દિલ દર્દ જખ્મોથી થાકી રે ગઈ છું
હું તો આ જિંદગીથી હારી રે ગઈ છું

હો દિલ દર્દ જખ્મોથી થાકી રે ગઈ છું
હું તો આ જિંદગીથી હારી રે ગઈ છું

હો તારા દીધેલા ઘાવ નથી સહેવાતા
પ્રેમ તને કરી હું પછતાઈ રે ગઈ છું
તારા દીધેલા ઘાવ નથી સહેવાતા
પ્રેમ તને કરી હું પછતાઈ રે ગઈ છું

દિલ દર્દ જખ્મોથી થાકી રે ગઈ છું
હું તો આ જિંદગીથી હારી રે ગઈ છું

હો મારો રે સમજીને તને પ્રેમ મેં કર્યો તો
સાથ મારો છોડીશ નઈ એવો વિશ્વાસ કર્યો તો
હો મારો રે સમજીને તને પ્રેમ મેં કર્યો તો
સાથ મારો છોડીશ નઈ એવો વિશ્વાસ કર્યો તો

દુનિયાનું વિચાર્યું નહીં તારા પ્રેમ કાજે
મારી બધી ખુર્શીયો કરી દીધી તારા નામે

હો આટલું બધું કરી ને વિચારી રે રહી છું
આટલું બધું કરી ને વિચારી રે રહી છું
કેમ તારા પ્રેમમાં દીવાની રે બની છું

હો તારા દીધેલા ઘાવ નથી સહેવાતા
પ્રેમ તને કરી હું પછતાઈ રે ગઈ છું

દિલ દર્દ જખ્મોથી થાકી રે ગઈ છું
હું તો આ જિંદગીથી હારી રે ગઈ છું

હો મારા પ્રેમને ભલે તું છોડીને ગયો છે
પ્રેમ ભર્યા દિલને તું તોડીને ગયો છે
હો મારા પ્રેમને ભલે તું છોડીને ગયો છે
પ્રેમ ભર્યા દિલને તું તોડીને ગયો છે

આવો પ્રેમ કરીને હવે મરવું નથી
તને પ્રેમ નથી તો જા મને પણ નથી

આ જુદાઈ ને બેવફાઈથી થાકી રે ગઈ છું
આ જુદાઈ ને બેવફાઈથી થાકી રે ગઈ છું
પ્રેમની લડાઈમાં હું હારી રે ગઈ છું

હો તારા દીધેલા ઘાવ નથી સહેવાતા
પ્રેમ તને કરી હું પછતાઈ રે ગઈ છું

દિલ દર્દ જખ્મોથી થાકી રે ગઈ છું
હું તો આ જિંદગીથી હારી રે ગઈ છું
હું તો આ જિંદગીથી હારી રે ગઈ છું

હું તો આ જિંદગીથી હારી રે ગઈ છું
હું તો આ જિંદગીથી હારી રે ગઈ છું
હું તો આ જિંદગીથી હારી રે ગઈ છું.

English version

Ho dil dard jakhmo thi thaki re gai chhu
Dil dard jakhmo thi thaki re gai chhu
Hu to aa zindagi thi hari re gai chhu

Ho dil dard jakhmo thi thaki re gai chhu
Hu to aa zindagi thi hari re gai chhu

Ho tara didhela ghav nathi sahevata
Prem tane kari hu pachhatai re gai chhu
tara didhela ghav nathi sahevata
Prem tane kari hu pachhatai re gai chhu

Dil dard jakhmo thi thaki re gai chhu
Hu to aa zindagi thi hari re gai chhu

Ho maro re samjine tane prem me karyo to
Sath maro chhodish nai aevo vishwas karyo to
Ho maro re samjine tane prem me karyo to
Sath maro chhodish nai aevo vishwas karyo to

Duniya nu vicharyu nahi tara prem kaje
Mari badhi khushiyon kari didhi tara naame

Ho aatlu badhu kari ne vichari re rahi chhu
Aatlu badhu kari ne vichari re rahi chhu
Kem tara prem ma divani re bani chhu

Ho tara didhela ghav nathi sahevata
Prem tane kari hu pachhatai re gai chhu

Dil dard jakhmo thi thaki re gai chhu
Hu to aa zindagi thi hari re gai chhu

Ho mara prem ne bhale tu chhodi ne gayo che
Prem bharya dil ne tu todi ne gayo che
Ho mara prem ne bhale tu chhodi ne gayo che
Prem bharya dil ne tu todi ne gayo che

Aavo prem kari ne have marvu nathi
Tane prem nathi to ja mane pan nathi

Aa judai ne bewafai thi thaki re gai chhu
Aa judai ne bewafai thi thaki re gai chhu
Prem ni ladai ma hu hari re gai chhu

Ho tara didhela ghav nathi sahevata
Prem tane kari hu pachhtai re gai chhu

Dil dard jakhmo thi thaki re gai chhu
Hu to aa zindagi thi hari re gai chhu
Hu to aa zindagi thi hari re gai chhu

Hu to aa zindagi thi hari re gai chhu
Hu to aa zindagi thi hari re gai chhu
Hu to aa zindagi thi hari re gai chhu.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *