Sunday, 22 December, 2024

Dil Ma Dard Ankho Ma Aasu Lyrics | Suresh Zala | Jay Shree Ambe Sound

148 Views
Share :
Dil Ma Dard Ankho Ma Aasu Lyrics | Suresh Zala | Jay Shree Ambe Sound

Dil Ma Dard Ankho Ma Aasu Lyrics | Suresh Zala | Jay Shree Ambe Sound

148 Views

દિલ માં છે દર્દ ને આંખો માં આંસુ
દિલ માં છે દર્દ ને આંખો માં આંસુ
દિલ માં છે દર્દ ને આંખો માં આંસુ
છોડી ગયા તમે જોયું ન પાછું
હતું જે દિલ મા જતાયુ નહિ
હતું જે દિલ મા જતાયુ નહિ
દિલ નું દર્દ બતાયું નહિ
દિલ નું દર્દ બતાયું નહિ
દિલ માં છે દર્દ ને આંખો માં આંસુ
દિલ માં છે દર્દ ને આંખો માં આંસુ
છોડી ગયા તમે જોયું ના પાછું
છોડી ગયા તમે જોયું ના પાછું

રૃઠવા મનાવા મા સમય વીતી જાશે
મારા ગયા પછી તમને કદર થાશે
રૃઠવા મનાવા મા સમય વીતી જાશે
મારા ગયા પછી તમને કદર થાશે
વફા ના નામ પર મળી બદનામી
વફા ના નામ પર મળી બદનામી
તને પ્યાર કરવાની સજા રે મળી
તને પ્યાર કરવાની સજા રે મળી
દિલ માં છે દર્દ ને આંખો માં આંસુ
દિલ માં છે દર્દ ને આંખો માં આંસુ
છોડી ગયા તમે જોયું ના પાછું
છોડી ગયા તમે જોયું ના પાછું

શુ છે એના મન મા કેતી નથી
ખોલી ને દિલ ની વાત કરતી નથી
હું છું કરું કઈ સમજાતું નથી
તને રડતી જોઈ ને રેવાતું નથી
હો કે ને જરા શુ છે તકલીફ તારી
હો કે ને જરા શુ છે તકલીફ તારી
અરે તું ના બોલે તો કસમ છે મારી
અરે તું ના બોલે તો કસમ છે મારી
તારું દર્દ જોવાતું નથી
તારું દર્દ જોવાતું નથી
મને તારાવિના રેવાતું નથી
સીનું તારાવિના રેવાતું નથી

 

English version

Dil ma chhe dard ne aakho ma aasu
Dil ma chhe dard ne aakho ma aasu
Dil ma chhe dard ne aakho ma aasu
Chhodi gaya tame joiyu na pachhu
Hatu je dilma jatayu nahi
Hatu je dilma jatayu nahi
Dil nu dard batayu nahi
Dil nu dard batayu nahi
Dil ma chhe dard ne aakho ma aasu
Dil ma chhe dard ne aakho ma aasu
Chhodi gaya tame joiyu na pachhu
Chhodi gaya tame joiyu na pachhu

Ruthva manava ma samay viti jase
Mara gaya pachhi tamne kadar thase
Ruthva manava ma samay viti jase
Mara gaya pachhi tamne kadar thase
Wafa na naam par madi badnami
Wafa na naam par madi badnami
Tane pyaar karvani saja re madi
Tane pyaar karvani saja re madi
Dil ma chhe dard ne aakho ma aasu
Dil ma chhe dard ne aakho ma aasu
Chhodi gaya tame joiyu na pachhu
Chhodi gaya tame joiyu na pachhu

Su chhe aena man ma keti nathi
Kholi ne dil ni vaat karti nathi
Hu chhu karu kai samjatu nathi
Tane radti joi ne revatu nathi
Ho kene jara su chhe taklif tari
Ho kene jara su chhe taklif tari
Are tu na bole to kasam chhe mari
Are tu na bole to kasam chhe mari
Taru dard jovatu nathi
Taru dard jovatu nathi
Mane taravina revatu nathi
Sinu taravina revatu nathi

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *