Dil Ma Dukhe Chhe Lyrics in Gujarati
By-Gujju23-06-2023

Dil Ma Dukhe Chhe Lyrics in Gujarati
By Gujju23-06-2023
હો હો જાનમ મારા કાપી ગઈ
તું તો જખમ દિલને મારા આપી ગઈ
તું તો જખમ
દુઃખે છે , દુઃખે છે
દિલ માં દુઃખે છે
જોઈ તને બીજા હારે કાંટો દિલ કુચે છે
હો દુઃખે છે દુઃખે છે દિલ માં દુઃખે છે
હો હો દુઃખે છે દુઃખે છે દિલ માં દુઃખે છે
જોઈ તને બીજા હારે કાંટો દિલ કુચે છે
દુઃખે છે દુઃખે છે દિલ માં દુઃખે છે
જોઈ તને બીજા હારે કાંટો દિલ કુચે છે
તું તો પલમાં થઇ પરાઈ તને શરમ રે ના આઈ
તું તો પલમાં થઇ પરાઈ તને શરમ રે ના આઈ
મારા દિલને કરી ગઈ તું કેવી બેવફાઈ
હો ખૂટે છે ખૂટે છે આંખોમાં આંશુ ખૂટે છે
તારા આ બેવફાઈ દિલનું ચૈન લૂંટે છે
હો દુઃખે છે દુઃખે છે દિલ માં દુઃખે છે
જોઈ તને બીજા હારે કાંટો દિલ કુચે છે
ઓ બેવફા હું તો તને પ્રેમ રે કરતો તો
ચડતી જોવા તારી હું તો દુવાઓ માંગતો તો
કાંટા તારા રસ્તે આવે હાથ હું ધારતો તો
તારી બધી ભુલો મારા માથે હું લેતો હતો
તું તો પલમાં થઇ પરાઈ તને લાજ રે ના આઈ
તું તો પલમાં થઇ પરાઈ તને લાજ રે ના આઈ
પ્રેમના નામે મારી જોડે કરી બેઈમાની
લુંટે છે લુંટે છે દિલનું ચૈન લુંટે છે
તારા આ બેવફાઈ દિલનું ચૈન લૂંટે છે
હો દુઃખે છે દુઃખે છે દિલ માં દુઃખે છે
જોઈ તને બીજા હારે કાંટો દિલ કુચે છે
પોતાનું મન મારી તારી જરૂર પુરતો તો
રહેશું સદા સાથે હું તો એવું ધારતો તો
ખોટ શું પડી પ્રેમમાં એટલું કેતી જાજે