Thursday, 26 December, 2024

Dil Ma Mari Te Cut Che Lyrics in Gujarati

133 Views
Share :
Dil Ma Mari Te Cut Che Lyrics in Gujarati

Dil Ma Mari Te Cut Che Lyrics in Gujarati

133 Views

એ લમણે તારા લટ છે
અરે જાનુડી મારી લમણે તારા લટ છે
અલી દિલમાં મારી તે કટ છે
એ સંભાળ મારી જાનુ
આખા ગોમમા જબરો તારો વટ છે
એ ગળામો  પેન્ડલ પગમો  સેન્ડલ
હોમભાળ મારી જાનુ લાગે તુ એન્જલ
ગળામો  પેન્ડલ પગમો  સેન્ડલ
હોમભાળ મારી જાનુ લાગે તુ એન્જલ
એ  તને શુ ખબર હોઈ
અમે પ્રેમમો તારા હોઈ
અરે જાનુડી મારી લમણે તારા લટ છે
અલી દિલમાં મારી તે કટ છે
મારા  દિલમાં મારી તે કટ છે

એ જીન્સ ટોપ પહેરીને નીકળે છે બજારમો
કાતિલ લાગે છે જાનુ નવા તુ અંદાજમો
એ ગુલાબી છે ગાલ તું લાગે છે સેક્સી
ચશ્મા પેરીને તુ ખેંચે છે સેલ્ફી
એ કાનમાં ઝુમ્મરને નાકમાં બાલી
સંભાળ મારી જાનુ તુ લાગે છે વાલી  
કાનમાં ઝુમ્મરને નાકમાં બાલી
સંભાળ મારી જાનુ તુ લાગે છે વાલી  
એ  તને શુ ખબર હોઈ
તુ દેખાવે સિમ્પલ હોઈ
અરે જાનુડી મારી લમણે તારા લટ છે
અલી દિલમાં મારી તે કટ છે
મારા  દિલમાં મારી તે કટ છે

એ પેલીરે નજરમાં તું વાસી ગઈ દિલમા
રૂપની તું રાણી આઈ અમારા રે ગોમમો
એ નંબર આપશો તો મુલાકાત કરશુ

મુલાકાત કરશુ ને પ્રેમની વાતો કરશુ
એ જોઈ તને જ્યારથી ધડ઼કીયું દિલ ત્યારથી
સુખ ચેન ખોયું મારી જાતી નથી રાતડી
જોઈ તને જ્યારથી ધડ઼કીયું દિલ ત્યારથી
સુખ ચેન ખોયું મારી જાતી નથી રાતડી
એ  તને શુ ખબર હોઈ
તુ દેખાવે સિમ્પલ હોઈ
અરે જાનુડી મારી લમણે તારા લટ છે
અલી દિલમાં મારી તે કટ છે
મારા  દિલમાં મારી તે કટ છે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *